________________
१२२
सूत्रकृताङ्गसूत्रे प्रशस्तम् । परन्तु साधुभिरानीतमाहारादिकं भोक्तव्यमिति न श्रेयस्करम्, इति कथनं भवतो युक्तिरहितम् । यथा वंशस्याग्रभागो दुर्बलो भवति तद्वदेव युक्तिरहितं, गृहस्थैरानीतं जीवोपार्दनसहितेन सावधम् भिक्षुभिरानीतं तद्गमादिदोषरहितम् अतो गृहस्थानीतमाहारादिकं-श्रेय इति कथनं युक्तिशास्त्रविरुद्ध मिति भावः॥१५॥ __ यथा गृहस्थैर्दानं दीयते तथा साधुभिरपि दानादिकं देयं दानस्य सामान्यधर्मत्वेन सर्वतमानत्वादित्याशकामपनेतुमाह-'धम्मपन्नवणा' इत्यादि । मूलम्-धम्मपन्नवणा जा सौ सारंभाण विसोहिया । __ण उ एयाहिं दिष्टिहि पुंठवमांसी पंग्गप्पियं ॥१६॥ छापा--धर्ममज्ञापना या सा सारंभाणां विशोधिका ।
न त्वे ताभिदृष्टिमिः पूर्वमासीत् मकल्पितम् ||१६|| गृहस्थों के द्वारा जो लाया जाएगा वह छक्कायों की जीवविराधना से युक्त होने के कारण सावध होगा। इसके विपरीत साधुओं के द्वारा लाया आहार उद्गम आदि दोषों से रहित होगा। अतएव गृहस्थों द्वारा लाये आहार को भोगना श्रेयस्कर है, यह आप का कथन युक्ति से और शास्त्र से भी प्रतिकूल है ॥१५॥
जैसे गृहस्थों के द्वारा दान दिया जाता है, उसी प्रकार साधुओं को भी दान देना चाहिये । दान सामान्य धर्म होने के कारण सभी के लिये समान है। इस प्रकार की आशंका का निवारण करने के लिये सूत्रकार कहते हैं-"धम्मपण्णवणा" इत्यादि ।
આવેલે આહાર છકાયની વિરાધના યુક્ત હોવાને કારણે દેષયુક્ત હોય છે, પરન્ત સાધુઓ દ્વારા લાવવામાં આવેલે આહાર ઉદગમ આદિ દેથી રહિત હોય છે તેથી ગૃહ દ્વારા લાવેલા આહારને શ્રેયસ્કર માનો તે વાત યુક્તિ સંગત પણ લાગતી નથી અને શાસ્ત્રોક્ત કથનથી પણ વિરૂદ્ધ જાય છે. માટે આપની તે દલીલ બિલકુલ ટકી શકે તેમ નથી. ગાથા ૧૫
અન્ય મતવાદીઓ એવું કહે છે કે “જેવી રીતે ગૃહસ્થ દ્વારા દાન અપાય છે એ જ પ્રમાણે સાધુઓએ પણ દાન દેવું જોઈએ. દાન સામાન્ય ધર્મ હોવાને કારણે સૌને માટે સમાન છે. આ પ્રકારની અન્ય મતવાદીઓની દલીલનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે છે કે –
'धम्मपण्णवणा' त्याह
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨