SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेपोत्तरम् ११७ शुभकर्मरूपाऽमितापेन 'लित्ता' लिप्ताः 'उज्झिया' उज्झिताः सदसद्विवेकरहिताः । तथा-'असमाहिया' असमाहिताः साधूनां विद्वेषकरणात् शुभाऽध्यवसायवर्जिता भवन्तो विद्यन्ते । यथा 'अरुयस्स' अरुष: अरुषोत्रणस्य 'अतिकंडूइयं' अतिकण्डूयितम्-खर्जनम् । 'न सेयं न श्रेयः यथा-व्रणस्याऽतिखर्जनं न श्रेयो भवति । अपि तु 'अवरज्झई' अपराध्यति, तस्कण्डूयनं दोषमेवाऽऽवहति । अयं भावः-वयं निष्किचनाः परिग्रहरहिता इति कृत्वा षड्जीवनिकायानां रक्षासाधनं पात्राधुपकरणमपि परित्यज्याऽशुद्धाहारादिकानामुपभोगेनाऽवश्यं भावी, अशुभकर्मले। द्रव्यक्षेत्रकालभावानपेक्षणेन संयमोपकरणानामपि पात्रादीनां त्यागो न शुमाय । अपि तु व्रणादिकण्डूयनवत् दोषाय एव भवतीति ॥१३॥ मिथ्यादृष्टि एवं साधुनिन्दा के द्वारा उत्पन्न अशुभ कर्मरूप अभिताप से लिप्स हो, सत् असत् के विवेक से रहित हो तथा साधुओं पर द्वेष रखने के कारण शुभ अध्यवसाय से रहित हो । याद रक्खो घाव को बहुत खुजलाना श्रेयस्कर नहीं है। उसे खुजलाने से दोष की ही उत्पत्ति होती है। ___तात्पर्य यह है-'हम अकिंचन हैं, अपरिग्रही है। ऐसा मान कर षट् जीवनिकायों की रक्षा के साधन पात्र आदि उपकरणों को भी त्यागकर यदि अशुभ आहार का उपभोग करें तो दोषों से बचाव नहीं हो सकता । ऐसा करने से अशुभ कर्मों का लेप अवश्य होगा! द्रव्य, क्षेत्र काल और भाव की अपेक्षा न करके संयम के उपकरण पात्र आदि - ઉપાર્જિત અશુભ કર્મરૂપ અભિતાપથી તમે લિપ્ત છો, તમે સત અસત્તા વિવેકથી વિહીન છે, તથા સાધુઓ પર દ્વેષ રાખવાને કારણે શુભ અધ્યવસાયથી પણ રહિત છે, ઘાને બહુ ખંજવાળ શ્રેયસ્કર નથી ! જેમ ઘાને વધારે ને વધારે ખંજવાળવાથી ઘા વકરે છે, એ જ પ્રમાણે પિતાના દે સામે જેવાને બદલે અન્યના ગુણેને દેષરૂપે બતાવવાથી પિતે જ તીવ્ર કર્મને બન્ધ કરે છે. તાત્પર્ય એ છે કે “અમે અકિંચન અને અપરિગ્રહી છીએ. એવું માનીને છકાયના જીની રક્ષાને માટે પાત્ર આદિ ઉપકરણને ત્યાગ કરવામાં આવે અને ગૃહસ્થના પાત્રમાં અશુદ્ધ (દેષયુક્ત) આહારને ઉપભોગ કરવામાં આવે, તે સાધુ તે દેથી બચી શકતું નથી, એવું કરવાથી અશુભ કર્મોને લેપ અવશ્ય લાગે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ વિચાર શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy