SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे विज्ञानसारथि यस्तु, मनः प्रग्रहवान्नरः । सोध्वनः परमाप्नोति, तद्विष्णोः परमं पदम् ॥ स आत्मा तत्त्वमसि श्वेतकेतो" अयमात्मा सर्वानुभूरित्यादि । न चार्थापत्तेः प्रमाणत्वस्य परकीयागमप्रामाण्यस्यानुपगमात्कथं तयो रुपन्यासः क्रियते इति वाच्यम् अर्थापत्तेरनुमानान्तर्भावान्नपार्थक्येन प्रमाणता तथाऽविरुद्धांशे परकीयागमस्य स्वीकारेपि क्षत्यभावात् परकीयागमस्वीकारे यत्र स्वमतस्य हानिस्तत्रैव तस्याप्रामाण्यम् किन्तु स्वगृहकलहे तेन विवादः, आत्मविषये तु न, ___“आत्मा को रथी समझो और शरीर को रथ समझो । बुद्धि को सारथि समझो और मन को पगहीर रस्सी-लगाम समझो।" जो मनुष्य विज्ञान रूपी सारथिवाला और मन रूपी पगही वाला है. वह मार्ग से चल कर "पट्" को प्राप्त कर लेता है । वही विष्णु का परमपद है।" तथा “स आत्मा तत्त्वमसि अयमात्मा सर्वानुभूः" इत्यादि आगमों से भी आत्मा सिद्ध होता है । ___अर्थापत्ति और परकीय आगम की प्रमाणता आपने स्वीकार नहीं की है फिर उनका उल्लेख क्यों कहते हो? ऐसा नहीं कहना चाहिए । अर्थापत्ति अनुमान के ही अन्तर्गत है, अतः वह पृथक प्रमाण नहीं है । तथा अविरुद्ध अंश में परकीय आगम को स्वीकार करने में भी कोई हानि नहीं है । परकीय आगम को स्वीकार करने पर जहाँ स्वमत की हानि होती हो આત્માને રથી સમજે, શરીરને રથ સમજે, બુદ્ધિને સારથિ સમજે અને મનને पगडी ( म) समन्न." જે મનુષ્ય વિજ્ઞાન રૂપી સારથીવાળો છે, અને મન રૂપી લગામ વાળા છે, તે ગ્ય માર્ગે ચાલીને “પ” ને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. એજ વિષ્ણુનું પરમપદ છે.” तथा- "स आत्मा तत्वमसि, अयमात्मा सर्वानुभूः" इत्यादिमागमा परे આત્મા સિદ્ધ થાય છે. પ્રશ્ન- અથપત્તિ અને પરકીય આગની પ્રમાણુતાને આપ સ્વીકાર કરતા નથી. છતાં અહી આપે તેમનો ઉલ્લેખ શા કારણે કર્યો છે.” ઉત્તર-અથા૫ત્તિને અનુમાનમાં જ સમાવેશ થઈ જાય છે. તેથી તેને અલગ પ્રમાણ રૂપ માની શકાય નહીં તથા અવિરુદ્ધ અંશમાં (જે બાબતમાં વિરોધ જ નથી તેમાં) પરકીય આગમનો સ્વીકાર કરવામાં પણ કઈ વાંધો નથી. પરકીય આગમનો સ્વીકાર કરવાથી જ્યાં સ્વમતને હાનિ થતી હોય, ત્યાંજ પરકીય આગમને અપ્રમાણ રૂપ માનવામાં આવે છે. આપણા ઘરના કલહમાં તેની સાથે વિવાદ છે, આત્માના વિષયમાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy