________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ७३ किंच शरीरस्यात्मत्वे सुखदुःखादीनामुपभोगो न स्यात् यतो येन शरीरेण कर्मकृतं न तच्छरीरेण फलपर्यन्तं स्थीयते, कर्मकरणकालेऽतिरिक्तं शरीरमासीत् फलोपभोगसमयेचातिरिक्तं शरीरमभूदिति कर्तान्यो भोक्ताचान्य इति कृतहानिरकृताभ्यागमदोषः प्रसज्येत । अपि च शरीरस्यात्मत्वे मोक्षार्थ कस्यापिमोक्षजनककर्मणि दीक्षाचारित्रादौ प्रवृत्ति न स्याद् यतः शरीरनाशस्य प्रत्यक्ष सिद्धतयाऽतिरिक्तस्य परलोकगामिनोऽभावनिश्चयेन कथं कोपि प्रवर्तेत । नच निष्फलैव तेषां प्रवृत्तिः तीर्थकरगणधरादीनां मोक्षार्थ प्रवृत्तिदर्शनेन निष्फल
इसके अतिरिक्त शरीर को आत्मा मानने से सुख दुःख आदि का उपभोग नहीं हो सकेगा । जिस शरीर ने कर्म किया है वह फल के भोगने तक कायम नहीं रहता। कर्म करने के समय अलग शरीर था, फल भोगने के समय अलग शरीर हो गया । इस प्रकार कर्ता और भोक्ता कोई और ही होगा । इससे कृतहानि और अकृताभ्यागम नामक दोषों का प्रसंग होता है अर्थात् कर्म करने वाले को उसका फल नहीं भुगतना पड़ा और जिसने कर्म नहीं किया था उसे भुगतना पड़ा।
शरीर को आत्मा मानने पर मोक्ष के लिए किसी की भी मोक्ष जनक दीक्षा चारित्र आदि कर्मों में प्रवृत्ति नहीं होगी। क्योंकि शरीर का नाश प्रत्यक्षसिद्ध है और शरीर से भिन्न परलोकगामी का अभाव है । ऐसी स्थिति में कोई क्यों प्रवृत्ति करेगा ? उनकी प्रवृत्ति निष्फल ही है, ऐसा नहीं कहा जा सकता । तीर्थकर और गणधर वगैरह आप्त व्यक्तियों की मोक्ष के लिये प्रवृत्ति होने से मोक्षजनक दीक्षादि प्रवृत्ति को निष्फल नहीं कहा जा सकता।
વળી શરીરને આત્મા માનવાથી સુખ દુઃખ આદીને ઉપભોગ નહીં થઈ શકે. જે શરીરે કર્મ કર્યા છે. તે શરીર કર્મના ફલને ભોગવી લેવાય ત્યાં સુધી ટકતું નથી. કર્મ કરતી વખતે અલગ શરીર હતું, ફલ ભગવતી વખતે તે શરીરને બદલે બીજું જ કઈ શરીર હોય છે. આ પ્રકારે કર્તા એક અને ભકતા કેઈ બીજો જ હશે. આ પ્રકારની માન્યતામાં તે “કૃતહાનિ અને અકૃતાભ્યાગમ” નામના દોષને પ્રસંગ પ્રાપ્ત થાય છે. એટલે કે “કરે કઈ અને ભગવે કેઈ” એવો પ્રસંગ પ્રાપ્ત થશે.
શરીરને આત્મા માનવામાં આવે તો મોક્ષ જનક દીક્ષા, ચારિત્ર, આદિ કાર્યોમાં કેઇને પ્રવૃત્ત થવાનું મન જ ન થાય ! કારણ કે શરીને નાશ પ્રત્યક્ષ છે અને શરીરથી ભિન્ન પરલેકઝામીને (આત્મા) અભાવ છે. એવી સ્થિતિમાં કઈ શા માટે એવી પ્રવૃત્તિ કરે” મેક્ષજનક દીક્ષાદિ પ્રવૃત્તિને નિષ્ફલ કહી શકાય જ નહીં. કારણ કે તીર્થકરે, ગણધરે વગેરે આસોની મેશને માટેની દીક્ષાદિ પ્રવૃતિ નિરર્થક હોઈ શકે જ નહીં, सू. १०
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧