SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० सूत्रकृताङ्गसूत्रे इन्द्रियलोलुपेन समं धृष्टतायन्तः, इत्थंभूताः असंयताः पुरुषाः 'आहियं वि समाहि' आख्यातमपि समाधिम् आख्यातं कथितमपि समाधि-समाधिधर्मम् परप्रोच्चारितमपि 'न जाणंति' न जानन्ति । अस्मिन् लोके यः पुरुषः सुखमेवान्वेति, तथा ऋद्धिरससातगौरवेषु आसक्तः, तथा कामभोगादि लोलुपः स इन्द्रियपराजितः सन तुल्य एव कामसेवने धृष्टः स कथितमपि धर्मध्यानादिकं न जानन्ति । प्रथमं प्रायः शृणोत्येव नहि, कदाचित् श्रतमपि अश्रतमित्युपेक्षते । श्रवणे कृतादरोपि नैवावधारयितुं शक्नोति-इति भावः ॥४॥ पुनरपि उपदेशान्तरं प्रस्तौति सूत्रकारः-'चाहेण जहा' इत्यादि । २ मोविच्छए अबल हार १० १.३ अबले होइ गवं पचोइए वाहेण जहा व विच्छ १२ से अंतसो अप्पथामए नाइवहइ अवले वि सीयइ ॥४॥ _ छाया- . चाहेन यथा या विक्षतोऽबलोभवति गौः प्रचोदितः । सोन्तशोऽल्पस्थामा नातिवहत्यबलो विषीदति ॥५॥ प्रमादशील पुरुष हैं वे इन्द्रियलोलुप के समान धृष्टता वाले हैं। इस प्रकार के असंयमी पुरुष समाधिधर्म को कहने पर भी नहीं समझते हैं। अभिप्राय यह है-इस लोक में जो पुरुष सुख की ही तलाश में रहता है ऋद्धि रस सातागौरव में आसक्त है तथा कामभोग आदि में लोलुप है, वह इन्द्रियों से पराजित होकर पराजितों के समान ही कामसेवन में धृष्ट हो जाता है। वह कहने पर भी धर्मध्यान आदि को नहीं जानता है। प्रथम तो वह सुनता ही नहीं, कदाचित् सुना तो भी अनसुना कर देता है, आदरपूर्वक सुनता भी है तो उसे समझ नहीं पाता॥४॥ પુરુષો પ્રમાદશીલ જ છે. તેઓ ઈન્દ્રિયલોલુપ માણસેના જેવા જ ધૃષ્ટ છે. એવાં પુરુષને ગમે તેટલું કહેવામાં આવે, તે પણ સમાધિધર્મને તેઓ સમજતા નથી. આ કથનનો ભાવાર્થ એ છે કે–આલેકમાં જે મનુષ્ય સુખની જ શોધમાં રહે છે, ત્રાદ્ધિ, રસ અને સાતગૌરવમાં આસક્ત રહે છે. તથા કામોગાદામાં જ લુપ રહે છે, તેઓ ઇન્દ્રિયો દ્વારા પરાજિત થઈને પરાજિતેના સમાન જ (ગુલામોની જેમ) કામસેવન માં ધૃષ્ટ (લજજા રહિત) થઈ જાય છે. તેમને ગમે તેટલું કહેવામાં આવે છતાં પણ ધર્મધ્યાન આદિને તેઓ જાણતા જ નથી. સામાન્ય રીતે તે આવા માણસે ધર્મધ્યાની વાતજ સાંભળતા નથી અને કદાચ સાંભળે છે, તે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે. કદાચ આદર પૂર્વક સાંભળે છે, તો તેને સમજી શકતા નથી, ૫૪ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy