SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे बहयो जनाः 'महोघं महोघमपारससंसारसागरम् 'तिन्न' तीर्णाः, संसारसागर मतिक्रान्ताः 'आहिय' आख्यातम् , 'त्तिबेमि' इति ब्रवीमि इत्यहं भवद्भयः कथयामि प्राणिनां हितप्राप्तिरति कठिना इति मत्वा तथा श्रुतचारित्रलक्षणो धर्मः सर्वत श्रेष्ठ इति विज्ञाय ज्ञानदर्शनादिसंपन्नाः गुरूपदिष्टमार्गेण चलन्तः पापविरता बहयो मनुष्याः संसारसागरमतिक्रान्ता इत्यहं तुभ्यं कथयामि ॥ ३२॥ इति द्वितीयाध्ययनीय द्वितीयादेशकः समाप्तः ॥२॥ इति श्रीविश्वविख्यात-जगढल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलित-ललितकलापा लापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक-श्री शाहूच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य, पदभूषित कोल्हापुरराजगुरु बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलाल अतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थबोधिन्याख्यायां व्याख्यायां वेतालियाख्यस्य द्वितीयाध्ययनस्य द्वितीयोदेशकः समाप्त:२-२ गये हैं। सुधर्मास्वामी जम्बू स्वामीसे कहते हैं हे जम्बू जैसा मैंने भगवान से सुना है वैसा तुम्हे कहता हूँ । तात्पर्य यह कि प्राणियों को हित की प्राप्ति होना अत्यन्त कठिन है, ऐसा मानकर तथा श्रुतचारित्र धर्म सर्वोत्तम है, ऐसा जानकर उसका आचरण करने वाले ज्ञान दर्शन आदि से युक्त, गुरु द्वारा निर्दिष्ट मार्ग पर चलने वाले और पापों से विरत बहुत मनुष्य संसार सागर से पार हो चुके हैं ॥३२॥ ॥ द्वितीय अध्ययन का द्वितीय उद्देशक समाप्त ॥ નકરીને. અષ્ટવિધ કર્મોને ક્ષય કરીને અનેક જીવો આ અપાર સંસાર સાગરને તરી ગયા છે. સુધર્મા સ્વામી જંબૂ સ્વામી આદિ શિષ્ય ને કહે છે કે ભગવાનને મુખે મેં જે સાંભળ્યું છે એજ તમારી સમક્ષ પ્રકટ કરૂં છું મારી બુદ્ધિ દ્વારા કલ્પના કરીને મેં તમને આ ઉપદેશ આપ્યો નથી પરંતુ ખુદ સર્વજ્ઞ ભગવાન મહાવીરને મુખે સાંભળેલી આ વાત હું તમારી સમક્ષ કહી રહ્યો છું.' આ કથનને ભાવાર્થ એ છે કે મેક્ષની પ્રાપ્તિ થવી ઘણી જ દુષ્કર છે. અને શ્રુતચાત્રિ રૂપ ધર્મ જ સર્વોત્તમ છે એવું સમજીને તેની આરાધના કરનારા જ્ઞાન દર્શન ચારિત્ર અને તપથી યુક્ત ગુરૂ દ્વારા નિર્દિષ્ટ માર્ગ પર ચાલનારા અને પાપો થી નિવૃત્ત થઈ ચુકેલા અનેક મનુષ્ય આ સંસાર સાગરને તરી ગયા છે ગાથા ૩ર છે | બીજા અધ્યનને બીજે ઉદ્દેશક સમાપ્તા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy