SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ६०० सूत्रकृताङ्गसूत्रे ___ यथा चतुरो द्यूतकारः विजयप्राप्तये विजयकारणतया सर्वोत्तमचतुर्थ स्थानम् एव गृहीत्वा दीव्यति, तथैव मनुष्यलोके सर्व प्राणिरक्षकतीर्थकरद्वारा प्रतिपादितं क्षान्त्यादिप्रधानकं श्रुतचारित्ररूपं सर्वतोऽनुत्तममेकान्तहितं धर्ममेव स्वीकृत्य स्वकल्याणायाऽन्येषां कल्याणाय प्रयतनीयम् । यतकार इव साधरपि गृहस्थकुप्रावचनिकपावस्थादीनां धर्म परित्यज्य सर्वोत्तमं सर्वतो महत्तम सर्वज्ञप्रतिपादितं धर्ममेव गृह्णीयादिति भावः ॥२४॥ पुनरपि उपदेशान्तरमेव कथयति, सर्वज्ञधर्मस्याऽतिसूक्ष्मतया दुर्विज्ञेयत्वमाकलय्य बहुशो दृष्टान्तादिद्वारा तमेवार्थ मुहुर्मुहुः प्रतिपादयति सूत्रकारः'उत्तरे' इत्यादि। १० उत्तरे मणुयाण आहिया गामधम्मा इह मे अणुस्सुयं । जंसि विरता समुष्टिया कासवस्स अणुधम्मचारिणो ॥२५॥ ___ अभिप्राय यह है-जैसे चतुर जुआरी विजय प्राप्त करने के लिए, विजय का कारण होने से सर्वश्रेष्ठ चौथे स्थान को ही ग्रहण करके जुआ खेलता है, उसी प्रकार मनुष्यलोक में समस्त प्राणियों के रक्षक तीर्थकर द्वारा मरूपित क्षमा आदि की प्रधानता वाले, श्रुतचारित्ररूप, सबसे उत्तम और एकान्त हित करने वाले धर्म को ही स्वीकार कर के अपने और दूसरों के कल्याण के लिए प्रयत्न करना चाहिए जैसे द्यूतकार अन्य स्थानों को त्याग देता है उसी प्रकार साधु भी गृहस्थों कुप्रावचनिको तथा पार्श्वस्थो (शिथिलाचारियों) के धर्म को त्यागकर सब से उत्तम, सब से महान् सर्वज्ञ प्रतिपादित धर्म को ही ग्रहण करे ॥२४॥ આ કથનને ભાવાર્થ એ છે કે-જેવી રીતે ચતુર જુગારી, વિજ્ય પ્રાપ્ત કરવા માટે સર્વ શ્રેષ્ઠ ચોથા સ્થાનને જ ગ્રહણ કરીને જુગાર ખેલે છે (કારણ કે તે એ વાત જાણત હોય છે કે ચોથા સ્થાનને સ્વીકાર કરવાથી જ વિજય પ્રાપ્ત થાય છે, પહેલા, બીજા અને ત્રીજા સ્થાનને ગ્રહણ કરવાથી વિજ્ય થતું નથી), એજ પ્રમાણે આ લોકમાં સમસ્ત જીવેના રક્ષક સર્વજ્ઞ તીર્થકર ભગવાન દ્વારા પ્રરૂપિત, ક્ષમા આદિની પ્રધાનતાવાળે, કૃત ચારિત્ર રૂ૫, સૌથી ઉત્તમ અને સર્વથા હિતકારક ધર્મને જ સ્વીકાર કરીને પિતાના અને પરના કલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ. જેવી રીતે કુશળ જુગારી ચતુર્થ સ્થાન સિવાયના સ્થાનેને છોડી દે છે, એજ પ્રમાણે સત્ અસત્ન વિવેક વાળા પુરુષે પણ ગૃહસ્થ, કુપ્રાવનિકે અને પાર્ધ (શિથિલાચારીઓ) ના ધર્મનો ત્યાગ કરીને સર્વોત્તમ સર્વજ્ઞપ્રતિપાદિત ધર્મને જ ગ્રહણ કરે છે. ૨૪ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy