SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ५७८ सुत्रकृताङ्गसूत्रे भवति तत्राह - 'सुन्नागारगयस्स' शून्यागारगतस्य = शून्यगृहादौ स्थितस्य ' ' भिक्खुणो भिक्षो: 'मेवा' भैरवाः भयकर्तारो व्यंतरादयः, परीषहोपसहनकर्तुर्मुनेः क्षांति शांतिधैर्यादिगुणं दृष्ट्वा भैरवाअपि व्यन्तरादयः दुर्लभवोधिनो' अन्मत्थं 'अभ्यस्ताः =परिचिता इतियावत् । 'उर्विति' उपयन्ति भवन्ति उपसर्गैरनेकशः उपद्रतोऽपि जीवनेच्छान कुर्यात् । जीवननिरपेक्षः सहनं कुर्यात् । तथा - उपसर्गेण स्वकीयवन्दनसत्कारादिकं वा नैवेच्छेत् । अनेन प्रकारेण वन्दनसत्काराभ्यां निरपेक्षः साधुः भयंकर पिशाचादिजनितोपद्रवं सहेत । एतादृशस्य साधोः ते उपद्रवकारिणः पिशाचादयः आत्मीयप्राया अभ्यस्ता भवन्ति । एतादृशोपद्रवान् सहतः साधोः शून्यगृहे वर्तमानस्य शीतोष्णादिकृत उपद्रवोऽपि सुखसाध्यो भवतीति भावः ॥ १६ ॥ हैं-शून्य गृह आदि में स्थित भिक्षुको भयोत्पादक व्यन्तर आदि परीषह और उपसर्ग सहन करने वाले मुनिको क्षमा, शान्ति, धैर्य आदि गुणोंको देखकर भयंकर एवं दुर्लभ व्यन्तर आदि भी सुलभ हो जाते हैं । अतः अनेको बार उपसर्गों से उपद्रव ग्रस्त होनेपर भी जीवनकी इच्छा न करे । जीवनकी परवाह न करता हुआ सहन करे । तथा उपसर्ग सहकर अपनी बन्दन या अपनी सत्कार न चाहे । इस प्रकार आदर और सत्कार से निरपेक्ष होकर साधु भयंकर पिशाच आदिके द्वारा जनित उपद्रवको सहन करें। ऐसे साधु के लिए वे उपद्रवकारी पिशाच आदि आत्मीय के समान अभ्यस्त (परिचित) हो जाते हैं । अभिप्राय यह है कि इस प्रकार के उपद्रवों को सहन करनेवाले और शून्य गृह में निवास करनेवाले साधु के लिए सर्दी गर्मी आदिका उपद्रव भी सुखसाध्य हो जाता है ॥ १६ ॥ મારા સત્કાર કરશે, એવી ભાવના પણ રાખવી જોઈએ નહીં પરીષહેા અને ઉપસર્ગો સહન કરવાથી શા લાભ થાય છે? શૂન્ય ઘરમાં રહેલા સાધુના ક્ષમા, શાન્તિ, ધૈર્ય આદિ ગુણે જોઇને ઉપસર્ગ કરનારા ભયંકર ભયાપાદક અને ભોધિ વ્યન્તરાદિ દેવે! પણ સુલભ થઈ જાય છે, એટલે કે તેમના તે ગુણાથી પ્રભાવિત થાય છે. તેથી અનેક વાર ઉપદ્રવ ગ્રસ્ત થવા છતાં પણ સાધુએ જીવનની ઇચ્છા ન કરવી-તેણે જીવનની પરવા કર્યા વિના તે ઉપસર્ગાને સહન કરવા જોઈએ તથા ઉપસર્ગ સહન કરવાથી વંદનાદિ દ્વારા લોકોમાં મારા સત્કાર થશે. એવી આકાંક્ષા પણ તેણે રાખવી જોઇએ નહીં, પરન્તુ આ પ્રકારની આકાંક્ષા રાખ્યા વિનાજ તેણે તે ઉપસર્ગાને સહન કરવા જોઇએ. એવા સાધુને માટે તેા તે ઉપદ્રવકારી પિશાચ આર્દિ પણુ આત્મીયના સમાન અભ્યસ્ત (પરિચિત) થઈ જાય છે. એટલે કે આ પ્રકારે ઉપદ્રવેશને સહન કરનાર અને સૂના ઘરમાં રહેનાર તે સાધુને માટે તે શીત, ઉષ્ણુતા, આદિ ઉપદ્રવે પણ સુખસાધ્ય થઈ જાય છે. ૫ ગાથા ૧૬ ૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy