SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ सूत्रकृताजसत्रे पहोपसर्गे संयममार्गात कदापि न प्रचलेत् इति भावः । जीवः स्वकर्मवशतः चातुर्गतिकसंसारे भ्रमणं कृतवान् करोति करिष्यतीतिविचार्य 'षडंजाणाइ पंडिया' इत्यनुशासनात् मनुष्यजन्म आर्यक्षेत्रसुकुलोत्पत्तिचिन्तामणिवत् दुष्प्रापसर्वज्ञशासनप्राप्ति सुगुरुसुधमै च प्राप्य जिनोक्तसिद्धान्तानुसारिधर्मावलंबनेन यदि-कर्मनिर्जरा न कृता तदा व्यर्थ एव सर्व इति विभाव्य संयमानुष्टानमेव कर्तव्यमिति ॥सू० ५।। पुनः सूत्रकारः उपदिशति-पण्णा समत्ते' इत्यादि । मूलम्पण्णासमत्ते सया जये समता धम्ममुदाहरे मुणी। सुहमे उ सया अलूसए णो कुज्झे णो माणी माहणे ॥६॥ छायाप्रज्ञासमाप्तः सदा जयेत् समता धर्ममुदाहरेन्मुनिः । सूक्ष्मे तु सदा उलूपको नो क्रुध्येनो मानी माहनः ॥ ६ ॥ अवलम्बन करके शास्त्रोक्त संयममार्ग में ही विचरण करें । अभिप्राय यह है कि घोर, घोरतर और घोरतम परीषद और उपसर्ग आने पर भी संयममार्ग से कदापि विचलित न हो । कर्म के कारण ही जीवने इस चातुर्गतिक संसार में भ्रमण किया है, कर रहा है और करेगा, ऐसा विचार कर, विवेकी पुरुष छह बातों को जानता है, इस शिक्षा के अनुसार मनुष्यजन्म, आर्यक्षेत्र सुकुल में उत्पत्ति, चिन्तामणि के समान दुर्लभ सर्वज्ञ प्ररूपित शासन, सुगुरु और सुधर्म को प्राप्त कर के जिनेन्द्र प्रतिपादित सिद्धान्तो का अनुसरण करने वाले धर्म का अवलम्बन करके यदि कर्मनिर्जरा न की तो सब वृथा है । ऐसा विचार करके संयम का ही पालन करना चाहिए ॥५॥ સમાન વિનયનું આચરણ કરીને શાસ્ત્રોકત સંયમમાર્ગમાં વિચરણ કરે. તાત્પર્ય એ છે કે ઘેર ઘેરતર, અને ઘેરતમ પરીષહ અને ઉપસર્ગો આવી પડે તે પણ સાધુએ સંયમના માર્ગમાંથી વિચલિત થવું જોઈએ નહીં. કર્મને કારણે જ જીવે આ ચાર ગતિ વળા સંસારમાં ભ્રમણ કર્યું છે, કરે છે અને કરશે, એવો વિચાર કરીને વિવેકી પુરુષ છે वाताने तणे छे. ते ७ पाते। नीय प्रमाणे छ. (१) मनुष्य म, (२) मा क्षेत्र, (૩) સુકુળમાં ઉત્પત્તિ, (૪) ચિન્તામણિ રત્ન સમાન દુર્લભ સર્વજ્ઞ પ્રરૂપિત શાસન, (૫) સુગુરુ અને (૬) સુધર્મ. તેણે એ વિચાર કરે જોઈએ કે આટલી આટલી અનુકૂળતાએ મને મળી છે, તે જિનેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધાંતનું અનુસરણ કરનારા ધર્મને આધાર લઈને જે કર્મની નિર્જ કરવાની પ્રવૃત્તેિ નહીં કરું તે આ બધી અનુકૂળતાએ વ્યર્થ જશે. આ પ્રકારને વિચાર કરનાર મુનિ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સંયમમાં સ્થિર રહી શકે છે. ગાથા છે પા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy