SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ सूत्रकृताङ्गसूत्रे स्नेहैरित्यर्थः (लुप्पइ) लुप्यते विनश्यति संसारे भ्रमतीत्यर्थः (य) च-तथा इत्थम्भूतस्य प्राणिनः (पेच्चाओ) प्रेत्य=मरणानन्तरम् (सुगई) सुगतिः (नो मुलहा) नो सुलभा=सुगतिप्राप्ति भवति अतः (सुव्वए) सुव्रतः विवेकशील पुरुषः (एयाहिं) एतानि पूर्वोक्तानि मातृपितृस्नेहबन्धनरूपाणि (भयाई) भयानि भयानीव भयानि भयजनकानि स्थानानि (पेहिया) प्रेक्ष्य ज्ञपरिज्ञया ज्ञात्वा (आरंभा) आरम्भात् सावद्यानुष्ठानात् (विरमेज) विरमेत् प्रत्याख्यानपरिज्ञया निवर्तेत ॥३॥ टीका-- मायाहिं' मातृभिः 'पियाहिं' पितृभिः 'लुप्पइ' लुप्यते विनश्यति संसारे भ्रमणं करोतीत्यर्थः, 'मातृभिः पितृभिः' इत्यत्र बहुवचनमनेकजन्मसम्बन्धख्यापनार्थम् मातृपितृभिः, इत्येतेन पुत्रकलत्रादीनां संग्रहो भवति । सचैतेषां मिलितानाम एकैकेषां वा स्नेहेन धर्माचरणं न करोति । एतान्विहाय कथपरभव में सुगति सुलभ नहीं होती। अतः विवेकवान पुरुष इस मातृ पित स्नेह रूप बन्धनसे उत्पन्न भयों को जान कर सावद्यअनुष्ठान से विरत हो जाय ॥३।। टीकार्थमाताके कारण और पिताके कारण जीव संसारमे परिभ्रमण करता है। मूल पाठ में 'मायाहिं, पियाहिं' ऐसा जो बहुवचन दिया है, वह अनेक जन्मोंका सम्बन्ध कहने के लिए हैं। यहां यद्यपि सिर्फ माता पिताका उल्लेख किया गया हैं तथापि उससे पुत्र कलत्र आदि सभी आत्मीय जनोंका ग्रहण कर लेना चाहिए । मनुष्य इन सभीके अथवा इनमें से एक एक के प्रति अनुराग होनेके कारण धर्मका आचरण नहीं करता है। वह सोचता हैं इन्हे સુગતિ પ્રાપ્ત થતી નથી. તેથી વિવેક યુક્ત માણસે માતા પિતા પ્રત્યેના સ્નેહ રૂપ માન વડે ઉત્પન્ન થનારા ભયને જાણુને સાવદ્ય અનુષ્ઠાનેને પરિત્યાગ કરે જોઈએ. ૩ - टीअर्थ - માતા અને પિતા પ્રત્યેના અનુરાગને કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. મૂળ पामां''मायाहिं पियाहि" या महुवचननां पहो वाम माव्या छे. ते अने जमाना સંબંધ પ્રકટ કરવાને માટે આપવામાં આવ્યાં છે. અહી જે કે માતા પિતાને જ ઉલ્લેખ કરવામાં આવ્યા છે, પરંતુ તેના દ્વારા પુત્ર, કલત્ર, આદિ સઘળા આત્મીય જનને પણ ગ્રહણ કરવા જોઈએ. આ સઘળા આત્મીય જન પ્રત્યેના અથવા તેમાંના કેઈ પણ એક બે આદિ આત્મીય જને પ્રત્યેના અનુરાગને કારણે માણસ ધર્મનું નામ પણ લેતું નથી. તે એ વિચાર કરે છે કે તેમને છોડીને હું એકલો કેવી રીતે રહી શકું ! આ પ્રકારની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy