SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ समथार्थ बोधिनो टीका प्र. शु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४६५ "निर्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधर्मान्विते, लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैर्यादिमहोपलौघनिचिते प्राप्तेऽपि रत्नाकरे, लातुं स्वल्पमदीप्तिकाचशकलं कि साम्प्रतं साम्प्रतम् ॥ १॥ इति । इति विचिन्त्य मोक्षाय मतिं कथं न कुरुध्वमिति भावः । यतः 'पेच' प्रेत्य परभवे = मनुष्यातिरिक्ते भवे 'संबोही' संबोधिः = जैनधर्मप्राप्तिः 'दुल्लहा' दुर्लभा - लब्धुमशक्या अकृतधर्माणां मनुष्यातिरिक्तबोधिप्राप्तेरसम्भवात् । पुनश्च - 'राईओ' रात्रयः 'णो हू' नैव 'हू' एवकारार्थे, 'उवणमंति' उपनमन्तिआगच्छन्ति - व्यतीता रात्रयः उपलक्षणादिवसा न पुनरावर्तन्ते इति भावः । 'निर्वाणादि सुखप्रदे, इत्यादि । - अन्वयार्थ - जिनेन्द्र भगवान् द्वारा प्रतिपादित धर्म से युक्त और निर्वाण आदिका सुख प्रदान करनेवाले मानवभवके प्राप्त हो जाने पर स्वल्प और कुत्सित कामजन्य सुखका सेवन करना उचित नहीं है । वैडूर्य आदि महान् रत्नोंके समूह से व्याप्त रचनाकर (सागर) को प्राप्त करके भी तुच्छ, दीप्तिहीन काचके टुकडेको लाना क्या उचित है ? कदापि नहीं । ' ऐसा विचार करके मोक्षके लिए विचार क्यों नहीं करते हो ? क्योंकि मनुष्य से अन्यभव में बोधि जिनधर्मकी प्राप्ति होना कठिन है, क्योंकि जो धर्मका सेवन नहीं करते उन्हे मनुष्य से अन्य भवकी प्राप्ति होती है अर्थात् पशु आदिका भव प्राप्त होता है, और वहां बोधि प्राप्त होना संभव नहीं है । इसके अतिरिक्त, वीती हुई रात्रियाँ और उपलक्षण से दिन वापिस शोध प्राप्त उश्ता नथी ? ह्युं पशु छे “निर्वाणादि सुखप्रदे" इत्याह જિનેન્દ્ર ભગવાન્ દ્વારા પ્રતિપાતિ ધર્મથી યુક્ત અને નિર્વાણુ આર્દિનુ સુખ પ્રદાન કરનારા માનવભવ પ્રાપ્ત થયા બાદ સ્વલ્પ અને કુત્સિત કામજન્ય સુખનું સેવન કરવુ તે ઉચિત નથી. વૈય આદિ મહાન્ રત્નાના સમૂહથી વ્યાસ રત્નાકર (સમુદ્ર)ને પ્રાપ્ત કરવા છતાં પણ તુચ્છ, કાન્તિહીન કાચના ટુકડાને ગ્રહણ કરવા શું ઉચિત છે? કદાપિ નહીં. આ પ્રમાણે વિચાર કરીને તમે મેાક્ષ રાજ્યની પ્રાપ્તિ માટે વિચાર કેમ કરતા નથી આ મનુષ્ય ભવમાં જ આધિની પ્રાપ્તિ થઇ શકે છે, એ સિવાયના કોણૢ પણ ભવમાં માધિની (જૈન ધર્મની) પ્રાપ્તિ થતી નથી. જે માણસ ધનુ સેવન કરતા નથી, તેને મનુષ્ય ભવની કરી પ્રાપ્તિ થતી નથી, એટલે કે તે મનુષ્યભવનું આયુષ્ય પુરૂ’ કરીને પશુ આદિના ભવ પ્રાપ્ત કરે છે, અને તે ભવમાં એધિ પ્રાપ્ત થવાના સ ંભવ જ નથી. વ્યતીત થઇ ગયેલી રાત્રિએ (અને ઉપલક્ષણથી વ્યતીત થયેલા દિવસે) પાછી ફરતી નથી સંયમને માટેના નીચે દર્શાવેલા દસ અવસરો ફરી સરલતાથી પ્રાપ્ત થવાના નથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy