SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. . अ. १ उ. ४ अन्यवादिनां मतनिराकरणम् ४३९ दृश्यते हि प्रतिक्षणं पदार्थाः पर्यायतया समुत्पधन्ते विनश्यन्तिच ततः कथं तेषां कुटस्थनित्यता स्यात् । एवं च प्रत्यक्षबाधान्न नित्यत्वं घटते । वह्नौ शैत्यानुमानवत् । पर्यायरहितस्य सर्वथैवाऽसत्यता स्यात् , गगनकुसुमवत् । तथा यत् कार्यद्रव्याणामनित्यत्वम्, आकाशकालदिगात्ममनसांच द्रव्यविशेषापेक्षया सर्वथा नित्यत्वमेवोक्तं तदप्यसत्यमेव, सर्ववस्तूनाम् उत्पादव्ययध्रौव्ययुक्तत्वेन समत्वात् । अन्यथा शशश्रृङ्गादीनामिव वस्तुत्वमेव हीयेत। यद्यपि 'सप्तद्वीपा वसुमती' त्यादिना लोकस्याऽनन्तत्वमुक्तं तदपि स्वगृहे एव कथनम् , परीक्षकास्तु भी होता है। दूसरे पक्षमें प्रत्यक्ष से बाधा है। पदार्थ प्रतिक्षण पर्याय रूप से उत्पन्न होते हुए और विनष्ट होते हुए दिखाई देते हैं । अतएव वे कूटस्थ नित्य किस प्रकार हो सकते हैं ? इस प्रकार प्रत्यक्ष से बाधा होने के कारण नित्यता घटित नहीं होती, अग्नि में शीतता के अनुमान के कारण समान जो पर्याय से रहित है वह गगनकुसुम (आकाश के फुल) के समान सर्वथा असत् होता है। तथा कार्यद्रव्यों को अनित्य कहना और आकाश, काल, दिशा, आत्मा और मनको द्रव्यविशेष की अपेक्षा से सर्वथा नित्य ही कहना भी असत्य ही है क्योंकि समस्त वस्तुऐं उत्पाद व्यय और प्रौव्य से युक्त होने के कारण समान है। जो उत्पाद व्यय और ध्रौव्य से युक्त नहीं है, उसमें शशविषाण (शशले के श्रृंग) के समान वस्तुत्व ही नहीं होता पृथ्वी को सप्तद्वीपपरिमित कहा सो वह अपने घरमें ही कहना है । परीक्षक ऐसा છે અને પહેલા પક્ષને સ્વીકાર કરવાથી આપના સિદ્ધાન્તને પણ વિરોધ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. બીજો પક્ષ સ્વીકરવામાં પ્રત્યક્ષની અપેક્ષાએ બાધા-વાં આવે છે. પદાર્થો ક્ષણે ક્ષણે પર્યાય રૂપે ઉત્પન્ન થતાં અને વિનષ્ટ થતાં દેખાય છે. તેથી તેઓ ફૂટસ્થ નિત્ય કેવી રીતે હોઈ શકે? આ પ્રકારે પ્રત્યક્ષ રૂપે જ બાધા આવવાથી નિત્યતા ઘટિત થતી નથી જેમ અગ્નિમાં શીતતાનું અનુમાન કરી શકાતું નથી, તેમ, લેકમાં નિત્યતાનું અનુમાન કરી શકાતું નથી, જે પર્યાયથી રહિત હોય છે. તે આકાશપુષ્પની જેમ સર્વથા અસત્ હોય છે, તથા કાર્ય દ્રવ્યને અનિત્ય કહેવા અને આકાશ, કાળ, દિશા આત્મા અને મનને દ્રવ્યશેષની અપેક્ષાએ સર્વથા નિત્ય જ કહેવાનું તે પણ અસત્ય છે, કારણ કે સંઘળી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને દ્રવ્યથી યુક્ત હેવાને કારણે સમાન છે જે ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત ન હોય, તેમાં, સસલામાં શિંગડાને જેમ અભાવ જ હોય છે, એ જ પ્રમાણે વસ્તુને જ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy