SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ सूत्रकृताङ्गसूत्रे यद्वा अलिप्तस्य पात्रस्य दधिदुग्धतेमनादिना लिप्तीकरणम् । अलिप्ते अखरण्टिते पात्रे निक्षिप्य दीयमानमशनादिना लिप्तदोषदुष्टं भवति ९। छर्दितम् यदशनादिदानसमये इतस्ततः सिक्थादिना पात्यते तत् १० । इति । तथा 'अगिद्धो' अगृद्धः गृद्धिभावरहितः 'य' च तथा 'विष्पमुक्को' विप्रमुक्तः रागद्वेषरहितः 'ओमाणं' अपमानम् आहारग्रहणसमये जायमानं स्वापमानम् 'परिवज्जए' परिवर्जयेत् परिहरेत् । अत्र 'अगृद्धः' 'विप्रमुक्तः' इत्यनेन पदद्वयेन पश्चग्रासैषणा दोषाः प्रदर्शिताः । तथाहि-- ___ "इंगाले१ धूमे२ संजोयणा४ पमाणे५ कारणे५" छाया-अङ्गारः१, धूमः२, संयोजना३, प्रमाणम्४ कारणम्५ । को दही दूध आदि से लिप्त करना । अलिप्त अर्थात् विना भरे पात्र में डाल कर दिया जाने वाला भी अशनादि आहार लिप्त दोष से दक्षित कहलाता है। (१०) छर्दित-देते समय अशनादि के कण या सीथ आदि इधर उधर विखेरते हुए दिये जाएँ तो वह अशनादि छदित दोष से दुष्ट होता है । इस प्रकार उल्लिखित दोषों से बचता हुआ साधु जो आहारादि ग्रहर करे उसमें भी गृद्धि नहीं होनी चाहिए उसे आसक्ति रहित होना चाहिए तथा रागद्वेष से रहित होना चाहिए । साधु को दूसरों का अपमान नहीं करना चाहिए अर्थात् अपने ज्ञान और तपश्चरण का अभिमान करके अन्य की अवहेलना नहीं करनी चाहिए । यहाँ 'अमृद्ध' और विप्रमुक्त 'इन दो पदों से ग्रासैषणा के पांच दोषों का त्याग प्रदर्शित किया गया है । वे दोष ये हैं-(१) अंगार (२) धूम (३) संयोजना (४) प्रमाण और (५) कारण । પાત્રમાં દહીં દૂધ આદિ વડે લિસ કરવાં. એટલે કે કઈ ખાલી પાત્રમાંકૂધ, દહીં આદી પદાર્થ ભરીને સાધુને વહેરાવવાથી તે આહાર પણું લિસ દોષથી દૂષિત થયેલું ગણાય છે. (૧૦) છર્દિત-સાધુને વહેરાવતી વખતે લાવવામાં આવતે આહાર વેરા આવે તે તે આહાર છતિદોષ વાળે કહેવાય છે. ઉપર્યુક્ત દેષ ન લાગે એવી રીતે જે આહારાદિ ગ્રહણ કર્યા હોય તેના પ્રત્યે ગૃદ્ધિભાવ રાખવું જોઈએ નહીં. તેમાં આસક્તિ રાખ્યા વિના અને રાગદ્વેષથી રહિત બનીને તે આહારાદિને ઉપભેગ કરવા જોઈએ. સાધુએ બીજાનું અપમાન કરવું જોઈએ નહીં, એટલે કે પોતાના જ્ઞાન અને તપશ્ચરણનું અભિમાન કરીને અન્યની અવહેલના કરવી જોઈએ નહીં. અહીં ” અમૃદ્ધ અને વિપ્રમુક્ત” આ બે પદો વડે ચાસષણના પાંચ દેને ત્યાગ કરવાનું સૂચિત કરાયું છે. તે પાંચ દે નીચે પ્રમાણે છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy