SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ३८४ सूत्रकृताक्र्सू कथमपीति भावः । न च कारणाज्ञाने को दोषः इति वाच्यम् । तद्विनाशाभाव एवेति गृहाण | अयमर्थ:- यदि दुःखस्य कारणमवगच्छेत् तदा तस्योच्छेदाय प्रयत्नः सम्पादितो भवेत् । तदज्ञाने तु कथं तस्य समुच्छेदाय प्रयत्नं करिष्यन्ति केऽपि । प्रयतमानाः अपि नैव दुखोच्छेदमवाप्स्यन्ति अपितु संसारमेव जन्मजरामरणेष्टवियोगाद्यनेकप्रकारकदुःखसमुदायात्मकं घटीयन्त्रन्यायेन अनन्तकालपर्यन्तं परिभ्रमिष्यन्ति । कारणाऽभावे कार्याऽभावो भवतीति स्थितिः । यथा वह्नयभावे धूमाभावः तद्वद् इदं दुःखकारणमिति परमार्थतो निर्णये जाते तादृशकर्मनाशके प्रवर्तमानो नरः कारणाभावाद् दुःखाभावमासाद्य कृतकृत्यो भवेत । यदि कारण को न जानने में क्या हानि है ? ऐसा कहना उचित नहीं । इसका समाधान यही है कि जो दुःख के कारण को नहीं जानेगा वह दुःख का विनाश नहीं कर सकेगा। तात्पर्य यह है यदि दुःख के कारण का ज्ञान हो जाय तो उस के विनाश के लिए प्रयत्न किया जा सकता है । दुःख के कारण का ही ज्ञान न होगा तो कोई उसके उच्छेद के लिए प्रयत्न भी कैसे करेंगे ? कदाचित् प्रयत्न करेंगे भी तो भी दुःख का उच्छेद नहीं कर सकेंगे । इसके विपरीत वे जन्म जरा मरण इष्टबियोग आदि अनेक प्रकार के दुःखों के समूह रूप इस संसार में ही अनन्त काल तक अरहर की तरह परिभ्रमण करते रहेंगे। कारण का अभाव होने पर कार्य का अभाव होता है । जैसे अग्नि के अभाव में धूम का अभाव होता है। इसी प्रकार दुःख के कारण का वास्तविक निर्णय हो जाने पर उस प्रकार के कर्म को સંવરને કેવી રીતે સમજી શકે? કોઇ પણ પ્રકારે જાણી શકતા નથી. “ કારણને ન જાણુવામાં શી હાનિ છે? આ પ્રકારની દલીલ પણ વ્યાજબી નથી. જે માણસ દુઃખના કારણને ન જાણી શકે, તે માણસ દુઃખને વિનાશ કરવાને સમર્થ પણ ન બની શકે. જો દુઃખના કારણનું જ્ઞાન થઈ જાય, તેા તેના વિનાશને માટે પ્રયત્ન કરી શકાય છે. જો દુ:ખના કારણનુ જ જ્ઞાન ન હાય, તે કોઈ તેનાં ઉચ્છેદને માટે પ્રયત્ન પણ કેવી રીતે કરે? કદાચ વિના સમયે પ્રયત્ન કરે, તેા પણ દુઃખના ઉચ્છેદ કરી શકે નહી દુઃખના ઉચ્છેદ કરવાને બદલે ઊલટા તેએ જન્મ, જરા, મરણુ ઇષ્ટવિયેાગ આદિ અનેક પ્રકારના દુઃખાના સમૂહ રૂપ સોંસારમાં જ અનંત કાળ સુધી રહેટની જેમ પરિભ્રમણ કરતા રહેશે. કારણના અભાવ હેાય ત્યારે જ કાર્ય ના અભાવ હાય છે, જેવી રીતે અગ્નિને અભાવ હાય, તે ધૂમના પણ અભાવ જ રહે છે, એજ પ્રમાણે દુઃખના કારણના વસ્ત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy