SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ - सममार्थ पोधिनी टोका प्र. श्रु अ. १ उ. ३ जगदुत्पतिविषये मतान्तरनिरूपणम् ३७९ न तावत् स्वत इति पक्षः । तथा सति लोकस्याऽपि तथोत्पत्तिप्रसङ्गात् । नाप्यन्यतोऽनवस्थापत्तेः, इति । यदि स्वतोऽनुत्पनत्वं प्रधानस्य स्वीक्रियते, तदा जगतः स्वतोऽनुत्पनत्वमेव कथं न स्वीक्रियते ।। किंच-प्रधान विकारि, अविकारि वा-२ विकारित्वे-घटादिवदेवाऽ प्रधानत्वापत्तिः । अक्किारित्वे त्वन्मतसिद्ध-प्रकृतेर्महान् , महतोऽहङ्कारः, आवारात्पश्चतन्मात्रम् इत्यादीनामुत्पादकत्वं न स्यात् । अविकृतस्याऽऽकाशादेः कार्योत्पादकत्वाऽदर्शनात् । अतो न प्रधानात् जगतः समुत्पत्तिः सम्भवति । किंच अचेतनस्य प्रधानस्य (प्रकृतेः) कथं पुरुषार्थ प्रति प्रवृत्तिः, येन जीवस्य भोगाय सृष्टिः स्यात् । जाता है तो लोक भी प्रधान के बिना ही अपने आप उत्पन्न हो जाएगा। अगर प्रधान की उत्पत्ति किसी अन्य से मानो तो अनवस्था दोष आता है। इसके अतिरिक्त प्रधान विकारवान् है या अविकारी है ? वह विकारवान् है तो घटादि के समान होने से प्रधान ही नहीं कहलाएगा। यदि अविकारी कहो तो वह महत् आदि का उत्पादक नहीं हो सकता। मगर आपके यहां तो ऐसा कहा है कि प्रधान से महत , महत से अहंकार और अहंकार से पांच तन्मात्र आदि उत्पन्न होते हैं। आकाश आदि जो अविकारी पदार्थ हैं वे कार्य के उत्पादक नहीं देखे जाते । इस प्रकार प्रधान से जगत् की उत्पत्ति नहीं हो सकती। और-अचेतन प्रकृति की पुरुषार्थ के लिए प्रवृत्ति कैसे हो सकती है ? जिस से जीव के भोग के लिए यह सृष्टि उत्पन्न हो सके' મૂર્ત હોય, તે તેના કર્તા કેઈ અન્ય જ હોવું જોઈએ અને તે અન્યના કર્તા પણ કઈ અન્ય જ હવે જોઈએ આ લ્પનાને અન્ત જ ન આવે પરિણામે અનવસ્થા દોષનો પ્રસંગ ઉપસ્થિત થઈ જાય વળી પ્રકૃતિ પ્રધાન વિકારવાનું છે કે અવિકારી છે? જે તેવિકારવાન હેય, તે તે ઘટાદિન સમાન હોવાને કારણે તેને પ્રધાન જ ન કહી શકાય છે તેને અવિકારી કહેતા હોય, તો તે મહતું (બુદ્ધિ) આદિની ઉત્પાદક જ ન હોઈ શકે આપના શાસ્ત્રોમાં તે એવું કહ્યું છે કે ” પ્રધાન (પ્રકૃતિ) વડે અહંકાર, અહંકાર વડે પાંચ તન્માત્રા આદિ ઉત્પન્ન થાય છે આકાશ આદિ જે અવિકારી પદાર્થો છે, તેમને કાયના ઉત્પાદક હવે જોવામાં આવતા નથી. આ પ્રકારે વાત સિદ્ધ થાય છે કે પ્રધાન (પ્રકૃતિ વડે જગતની ઉત્પત્તિ થઈ શકતી નથી. વળી અચેતન પ્રકૃતિ, જીવના ભેગને માટે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની પ્રવૃત્તિ જ કેવી રીતે કરી શકે? તેની પુરુષાર્થને માટેની કોઈ પ્રવૃત્તિ જ સંભવી શકે નહીં. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy