________________
सूत्रकृताङ्गसूत्रे विनाशेऽपि द्रव्यरूपेण निरन्वयविनाशस्याऽनभ्युपगमात् । देवोप्तं जगदिति यदुक्तं तत्र समीचीनम् , तत्र प्रमाणाऽभावात् । अप्रमाणवचसि कः श्रद्धां कुर्यात् । किंचाऽयं देवः स्वयमुत्पन्नो लोकं मृजति, अनुत्पन्नो वा-२ नाऽन्तिमः अनुत्पन्नस्य देवस्य गगनकुसुमसदृशतया कारणत्वाऽभावात् । न प्रथमः पक्षः, विकल्पाऽसहत्वात् ।
तथाहि स देवः स्वत एवोत्पनो जगत मृजति, अन्यतो वा-२ स्वत इति पक्षे देववत् लोकस्यापि स्वत एवोत्पति भवतु, कि देवेन । अथाऽन्यत उत्पभो पर्यायरूप से प्रतिक्षण विनाश होता रहता है फिर भी उसका निरन्वय विनाश नहीं माना गया है । ऐसी स्थिति में लोक को देवकृत आदि कहना समीचीन नहीं है । ऐसा कहने में कोई प्रमाण नहीं है । अप्रमाणिक वचन में कौन श्रद्धा करेगा ? इसके अतिरिक्त यह देव स्वयं उत्पन्न होकर लोक को उत्पन्न करता है अथवा स्वयं उत्पन्न हुए विना ही अन्तिम पक्ष मान्य नहीं हो सकता, क्योंकि अनुत्पन्न देव आकाश कुसुम के समान (असत् ) होने के कारण लोक का जनक नहीं हो सकता । पहला पक्ष स्वीकार करना भी संगत नहीं है । वह विकल्पों को सहन नहीं करता।
वे विकल्प इस प्रकार है-वह यदि उत्पन्न होकर जगत् की रचना करता है तो स्वतः ही उत्पन्न होता है अथवा अन्य से उत्पन्न होता है ? अगर देव स्वतः अर्थात् अपने आपसेही उत्पन्न होता है तो लोक भी उसके समान स्वतः ही क्यों न उत्पन्न हो जाए ? फिर देव की आवश्यकता પર્યાય રૂપે તેને પ્રતિક્ષણ વિનાશ થતું રહે છે, પરંતુ તેને નિરન્વય (સંપૂર્ણ વિનાશ થવાની વાત માની શકાય તેમ નથી. એવી સ્થિતિમાં લેકને દેવકૃત આદિ કહે, તે બરાબર નથી. એવું કહેવા પાછળ કઈ પ્રમાણ પણ વિદ્યમાન નથી. અપ્રમાણિક વચનમાં Bણું શ્રદ્ધા રાખે? વળી આ માન્યતા ધરાવનાર લેકે અમારા આ પ્રશ્નોને જવાબ આપે. જે લેક દેવકૃત હોય તે શું દેવ સ્વયં ઉત્પન્ન થઈને લેકને ઉત્પન્ન કરે છે? કે ઉત્પન્ન થયા વિના લેકને ઉત્પન્ન કરે છે ? અનુત્પન્ન દેવ લેકને ઉત્પન્ન કરી શકે છે આ વાત સ્વીકાર્ય નથી, કારણકે અનુત્પન્ન દેવ આકાશપુષ્પની જેમ અસત્ (આવિદ્યમાંન) હેવાથી લેકને જનક સંભવી શકે નહીં. ”(દેવ સ્વય' ઉત્પન્ન થઈને લેકને ઉત્પન્ન કરે છે. આ પહેલે પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે, તે માન્યતા સ્વીકારવામાં નીચેના વિકલ્પ (પ્રશ્નો) ઉદ્દભવે છે, જે આ પક્ષને સ્વીકાર કરવમાં આડા આવે છે.
જે તે દેવ ઉત્પન્ન થઈને જગતની રચના કરતે હોય, તે તે સ્વતઃ (જાતે જ) ઉત્પન્ન થાય છે, કે અન્યના દ્વારા ઉત્પન્ન થાય છે? જે દેવ પિતાની જાતે જ ઉત્પન્ન થતો હોય તે લેક પણ તેની જેમ જાતે જ કેમ ઉત્પન્ન કેમ ન થાય? તેની ઉત્પત્તિ માટે દેવની
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧