SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ परिग्रहस्वरूपनिरूपणम् २३ तदेवमेतादृशं परिग्रहं स्वयं परिगृह्यान्यान् वा ग्राहयित्वा, 'अन्नवा' परिग्रह कुर्वन्तमन्यं वा 'अणुजाणाइ' अनुजानाति अनुमोदयति । एवं सति जीवः "दुक्खा" दुःखात्-दुःखयति प्रतिकूलवेदनीयतां जीवस्याचरतीति दुःखम् , अर्थात् ज्ञानावरणीयाद्यष्टप्रकारकं कर्म तादृशकर्मणः फलं वाऽसातोदयादिकं तादृशदुःख तत्कारणाभ्यां जीवः कदाचिदपि 'न मुच्चइ' न मुच्यते अनेन परिग्रह एव परमानर्थमूलमित्युक्तम्, यद्यपि अनर्थमूलं न केवलं परिग्रह एव अपितु अन्ये बहवोपि हिंसानृतस्तेयादयः सन्ति तथापि सर्वप्रथमतः शास्त्रकारः कथं परिग्रहस्यैव ग्रहणं कृतवान् १ सर्वेषु परिग्रह एव प्रधानम्, तेषां हिंसाऽनृतस्तेयादीनां परिग्रहमूलत्वात् , परिग्रहो हि ममत्वबुद्धिरेव, यावज्जीवस्य शरीरसब परिग्रह ही है। इस प्रकार के परिग्रह को स्वयं ग्रहण करके, दूसरों से ग्रहण करवा कर या ग्रहण करनेवाले की अनुमोदना करके जीव दुःख से मुक्त नहीं होता । जो जीव को दुःखी करता है-प्रतिकूल वेदन उत्पन्न करता है, वह दुःख कहलाता है। ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म तथा उन का असाता आदि रूप उदय, दुःख है। परिग्रही जीव इस दुःख से छुटकारा नहीं पाता। इस कथन से यह सूचित किया गया है कि परिग्रह ही घोर अनर्थों का मूल है। यद्यपि केवल परिग्रह ही अनर्थ का मूल नही है, हिंसा, असत्य, स्तेय आदि अन्य भी बहुत से अनर्थ के कारण हैं, फिर भी शास्त्रकार ने सबसे पहले परिग्रह को ही क्यों ग्रहण किया है? इसका कारण यह है कि सब अनर्थ कारणों में परिग्रह ही प्रधान है, हिंसा आदि अन्य कारण परिग्रहमूलक है। ममत्वभाव परिग्रह कहलाता है। जब तक जीवको તેને પરિગ્રહ રૂપ જ માનવામાં આવે છે. આ પ્રકારના પરિગ્રહને સ્વયં ગ્રહણ કારાવનાર અને ગ્રહણ કરનારની અનુમોદના કરનાર જીવ દુઃખથી મુક્ત થતો નથી. જેના દ્વારા જીવને પ્રતિકૂળ વેદના ઉત્પન્ન કરાય છે, તેનું નામ દુઃખ છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મો તથા તેમને અસાતા આદિ રૂપ ઉદય જ દુઃખ રૂપ છે. પરિગ્રહી જીવ આ દુઃખમાંથી છુટકાર પામતો નથી. આ કથન દ્વારા એ સૂચિત કરવામાં આવ્યું છે કે પરિગ્રહ જ ઘર અનર્થોનું મૂળ છે. જે કે માત્ર પરિગ્રહ જ અનર્થનું મૂળ નથી, હિંસુ, અસત્ય, ચોરી આદિ બીજા પણ અનેક અર્થનાં કારણે છે. છતાં પણ શાસ્ત્રકારે સૌથી પહેલાં પરિગ્રહને જ શા કારણે ગ્રહણ કર્યો છે? આ પ્રશ્નનો ઉત્તર નીચે પ્રમાણે છે. અનર્થના સઘળાં કારણોમાં પરિગ્રહ જ પ્રધાન છે. હિંસા આદિ અન્ય કારણે પરિગ્રહમૂલક છે. મમત્વ ભાવને જ પરિગ્રહ કહે છે. જ્યાં સુધી શરીર, વર્ણ, વય અને અવસ્થા પ્રત્યે જીવમાં મમત્વભાવ ઉત્પન્ન થતો નથી, ત્યાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy