SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २ सूत्रकृताङ्गसूत्रे अत्र बन्धनशब्देन कर्मगृह्यते, कारणे कार्योपचारात् , बन्धनं हि संसारजनितं सुखदुःखम् तादृशमुखदुःखकारणं कर्म-शुभाशुभादिरूपम् । तस्मिन् कारणे कर्मणि कार्यस्य दुःखरूपबन्धनस्योपचारात्तदपि कर्म, बन्धनपदप्रतिपाद्य भवति, यथा 'धम्मो मंगलं' नत्र धर्मों मङ्गलं किन्त्वसौ मङ्गलजनकः कारणेधर्मे कार्यस्य मंगलस्योपचाराद् धर्मों मङ्गलमिति व्यपदिश्यते तद्वत्प्रकृतेपि दुःखस्य बन्धनत्वं तज्जनकं कर्म तस्मिन् कर्मण्यपि बन्धनव्यवहारः । तथा च बन्धनं दुःखं तत्कारणं च कर्मबन्धनमेव यथा लोके-सुखं सुखजनकं च खचन्दननवनीतादिसर्व सुखमिति व्यपदिश्यते तथेहापि दुःखं तत्कारणं कर्म च नहीं हो सकती । कारण के विना कार्य नहीं होता, अतः पहले बन्धन का कारण कहते हैं-चित्तमंत इत्यादि । यहां बन्धन शब्द से कर्म ग्रहण किया गया है। कारण में कार्य का उपचार करने से बन्धन का अर्थ हुआ-संसार जनित सुख दुःख । इस प्रकार के सुख दुःख का कारण शुभ अशुभादि कर्म है। उस कारण अर्थात कर्म में कार्य का अर्थात् दुःख का उपचार करने से दुःख भी कर्मबन्धन शब्द का वाच्य हो जाता है। जैसे-"धम्मो मंगलं" यहां धर्म को मंगल कहा है किन्तु धर्म मंगल नहीं, मंगल का जनक है, फिर भी कारणरूप धर्म में कार्यरूप मंगल का उपचार करने से धर्म मंगल कहा जाता है । इसी प्रकार प्रकृत तें भी दुःख बन्धनरूप है और दुःख का जनक कर्म है। अतएव कर्म में भी बन्धन का व्यवहार होता है। इस प्रकार जैसे लोक में सुख और सुख के जनक फूल, माला, चन्दन, वनिता आदि भी सुख कहવિના બન્ધનના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ પણ સંભવી શકતી નથી. કારણ વિના કાર્ય थतु नथी, तेथी सूत्रा२ सौथी पडसा मन्वनना ॥२७॥नु नि३५४४ ४२ छ. "चित्तमंत" छत्याहि અહીં બન્ધન પદ દ્વારા કર્મને ગ્રહણ કરવામાં આવેલ છે. કારણમાં કાર્યને ઉપચાર કરવાથી બધનનો અર્થ “સંસાર જનિત સુખદુઃખ થાય છે. આ પ્રકારના સુખદુઃખનું કારણ શુભ, અશુભાદિ કર્મો છે. તે કારણે–એટલે કે કર્મમાં કાર્યને એટલે કે દુઃખને ઉપચાર કરવાથી દુઃખ પણ કર્મબન્ધન શબ્દનું વાચ્ય થઈ જાય છે. જેમકે "धम्मो मंगल" मडी धमन भगत यो छ. ५२न्तु धर्म भी नथी पा भसना જનક છે. છતા પણ કારણ રૂપ ધર્મમાં કાર્ય રૂપ મંગલને ઉપચાર કરવાથી ધર્મને મંગલરૂપ કહેવાય છે. એ જ પ્રમાણે અહીં પણ દુઃખને બન્દન રૂપ કહ્યું છે, અને દુઃખનું જનક કર્મ હોય છે, તે કારણે કર્મમાં પણ બન્ધનને વ્યવહાર થાય છે. લેકમાં જેવી રીતે ફૂલ, માલા, ચન્દન, વનિતા આદિ સુખજનક વસ્તુઓને સુખ કહેવામાં આવે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy