SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ सूत्रकृताङ्गलो किमपि ज्ञातुं समागता इति, अज्ञाते च कथमुपदेशः स्यात् इति उपदेशान्यथाऽ नुपपत्त्या सिद्धयति । यत् अज्ञानी मुरुर्जानात्येव शिष्यस्य प्रश्नविषयिणीमिच्छाम् । अनुमानेन चेष्टादिना च ज्ञायते एव परचेतो वृत्तिः, तदुक्तम् "अकारै रिजितैर्गत्या, चेष्टया भाषणेन च । नत्रवऋविकारैश्च, ज्ञायतेऽन्तर्गतं मनः ॥९॥" इति । कथं ज्ञानमन्तरेण ज्ञायते तस्मात् न ते स्वस्याज्ञानपक्षं साधयितुं समर्था इति सिद्धम् । अतः अज्ञानपक्षस्तेषां न युक्त इति ॥१७॥ यथा च इमे वराका अज्ञानवादिनः स्वात्मानं परंच बोधयितुं न समर्थाः तथा दृष्टान्तद्वारेण प्रदर्शयितुमाह-'वणे मूढे' इत्यादि मूलम् वणे मूढे जहा जंतू मूढे णेयाणुगामिए । दोवि एए अकोविया, तिव्वं सोयं नियच्छइ ॥१८॥ आए हैं । अगर नहीं जानते तो उन्हें उपदेश कैसे देंगे ? इस प्रकार पदेश की अन्यथानुपपत्ति से यह सिद्ध होता है कि अज्ञानी गुरु शिष्य की प्रश्नविषयक इच्छा को जानता ही है। ___अनुमान से और चेष्टा आदि से परायी चित्तवृत्ति ज्ञान हो ही जाती है । कहा भी है---"आकारैरिङ्गितर्गत्या " इत्यादि । आकार से इंगित से गति से, चेष्टा सें बोलने से और नेत्र तथा मुख के विकारों से मन की बात मालूम हो जाती है ? यह ज्ञान के विना कैसे जाना जा सकता है ? अतएव अज्ञानवादी अपने अज्ञान पक्ष को सिद्ध करन में समर्थ नहीं हो सकते । इस प्रकार उनका अज्ञान पक्ष संगत नहीं है यह सिद्ध हुआ ॥१७॥ પડિ જાય છે કે આ શિષ્ય કંઇક જાણવાને માટે મારી પાસે આવે છે. જે એટલું પણ જાણે નહીં, તે તેને ઉપદેશ કેવી રીતે આપે ? આ પ્રકારે ઉપદેશની અન્યથા નુપપત્તિ વડે એ વાત સિદ્ધ થાય છે કે અજ્ઞાની ગુરુ પણ શિષ્યની પ્રશ્ન વિષયક ઈચ્છા જાણતા જ હોય છે. અનુમાન અને ચેષ્ટા આદિ દ્વારા પરકીય ચિત્તવૃત્તિ જ્ઞાત થઈ જતી જ હોય છે. मुथु ५५ छ “आकारैरिङ्गितैर्गत्या" त्यादि । આકાર દ્વારા ઇંગિત દ્વારા, ગતિદ્વારા, વાણી દ્વારા અને નેત્ર તથા મુખના વિકારે દ્વારા અન્યના મનોભાવ જાણી શકાય છે” જ્ઞાન વિના તેને કેવી રીતે જાણી શકાય છે! આ રીતે અજ્ઞાનવાદીઓ પિતાના અજ્ઞાનપક્ષને સિદ્ધ કરી શકવાને સમર્થ નથી. તેથી સિદ્ધ થાય છે કે તેમનો અજ્ઞાનવાદ સંગત નથી. ૧૭ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy