________________
सूत्रकृताङ्गसूत्रे
बन्धनयोग्यस्य (अहे) अधः = अधोदेशे (वए) व्रजेत् = गच्छेत् तदा ( पयपासाओ) पदपाशात् पदबन्धनात् (मुच्चे ज्ज) मुच्येत - मुक्तो भवेत् परन्तु (मंदः मन्दः= विवेक - विकलो मृगः ( न देहए) न पश्यति एवं न विजानातीत्यर्थः ॥ ८ ॥
૨૪
टीका - भावगम्या, स भावश्वायम् - स मृगो यदि बन्धनमुत्प्लुत्य तद्बन्धनं लंघयेत अथवा बन्धकपाशादिभ्योऽधोदेशेन निःसरेत्, तदापि पाद पाशात् पृथग्र भवितुं शक्नुयात् किन्तु ज्ञानरहितो मूर्खो मृग एवं न जानति अतस्तस्माब्दन्धनान्नातिक्रान्तो भवतीति भावः । बन्धनाकारतया व्यवस्थितमपि पाशादिकं युक्त्या उत्प्लवेत पाशाऽघोदेशेन वा गमनादिकं कुर्यात् तदा पाशजनितताडनमारणादिकं न प्राप्नुयात् न तु स तथा करोति प्रत्युत विपर्ययेण
-- अन्वयार्थ ---
कदाचित् वह मृग उस बन्धन के स्थान को अर्थात् जाल को लांघ जाय अथवा उस जाल के नीचे से निकल जावे तो चरण के बन्ध से बच जाए । परन्तु वह अज्ञानी यह बात नहीं जानता है ||८||
- टीकार्थ---
भाव यह है अगर वह मृग उछल कर बन्धन (जाल) को लांघ जाय अथवा बन्धनरूप पाश के नीचे होकर निकल जाए तो उसके पैर बन्धन में फसने से बच जाए । किन्तु ज्ञानरहित अज्ञानी मृग यह समझता नहीं । इस कारण बन्धन से बच नहीं पाता है । तात्पर्य यह है कि बन्धन के रूपमें रहे हुए पाश आदि को युक्ति से उल्लंघन कर जाए या उसके नीचे
-:मन्वयार्थः
કદાચ તે મૃગ તે અન્ધનના સ્થાનને ( જાળને ) ઉલ્લધી જાય અથવા તે જાળની નીચેથી નીકળી જાય, તેા, પગના બન્ધનમાં થી ખચી જાય. પરન્તુ તે અજ્ઞાની મૃગને એવી સમજણ જ હેાતી નથી. ૫૮ાા
-टीअर्थ
ઉપયુ કત કથનનો ભવા એછેકે જો તે મૃગ કૂદીને બન્ધન (જાળ) માથી બહાર નીકળી જાય,તેા તેના પગ અન્ધનમા ફસાતા બચી જાય છે. પરન્તુ તે જ્ઞાનરહિત અજ્ઞાની મૃગ તે વાતને સમજતું નથી. તેકારણે તે બન્યમાંથી મુકત થઈ શકતુ નથી, તાપ` એ છે કે બન્ધનના રૂપમાં રહેલા પાશ આદિમાંથી યુતિ પૂર્વક અહાર નીકળી જાય, તે પાશજનિત મૃત્યુ આદિ પીડા માંથી ઉગરી જાય છે. પરન્તુ તે એવુ કરતુ નથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧