SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ____सूत्रकृताङ्गसूत्रे परूवणा य तेसिं वहेण बन्धो" त्ति, जीवाः पृथिव्यप्तेजोवायुवनस्पतिरूपाः षड्विधाः, एतेषां जीवानां वधेन-विराधनेन कर्मबन्धो जायते, कर्मणा बद्धो हि जीवः स्वशुभाशुभफलमुपभुन्जानः संसाराटव्यामितस्ततः परिभ्रमति, इति संसारपरिभ्रमणस्य मूलकारणं कर्मैव, एतत्सर्व बुद्धयेत-जानीयात् , नहि अज्ञात्वा कर्मवन्धनं समुच्छेत्तुं शक्यमिति तेषां बोध एव प्रथम श्रेयस्करः। अथ वेदान्तिनो ज्ञानादेव मुक्ति प्रतिपादयन्ति, मीमांसकाः कर्मणैव मुक्तिमामनन्ति, जैनास्तु क्रियासंवलितज्ञानादेव मुक्तिर्भवतीति मन्यन्ते “पढमं नाणं तओ दया" इत्यागमवनस्पतिकाय और त्रसकाय के भेद से जीव छह प्रकार के हैं और उनका वध (हिंसा) करने से कर्मबन्ध होता है । कर्म से बद्ध जीव अपने शुभ और अशुभ फल का उपभोग करता हुआ संसार रूप अटवी में इधर उधर भटकता है। इस प्रकार संसार परिभ्रमण का मूल कारण कर्म ही है। इस सबको समझे बूझे । क्योंकि कर्मबन्धन को जाने विना उसे नष्ट नहीं किया जा सकता। अतएव सर्वप्रथम उनका बोध प्राप्त करना ही श्रेयस्कर है । वेदान्ती अकेले ज्ञान से ही मुक्ति होना स्वीकार करते हैं। मीमांसक अकेले कर्म से ही मुक्ति होना कहते हैं । किन्तु जैन क्रियायुक्त ज्ञान से मोक्ष मानते हैं । आगम में कहा है-"पढमं गाणं तओ दया" अर्थात् पहले ज्ञान फिर दया-क्रिया । अतएव यहां पहले "बुद्धयेत" इस पद के द्वारा ज्ञान का प्रतिपादन किया गया है और फिर "त्रोटयेत्" इस पद से क्रिया का વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના ભેદથી જીવ છ પ્રકારના છે અને તેમનો વધુ (હિંસા) કરવાથી કર્મબન્ધ થાય છે. કર્મ વડે બધ થયેલા જીવ તેના શુભ અને અશુભ ફલને ઉપભેગ કરતો થકે સંસાર રૂપ અટવીમાં ભ્રમણ કર્યા કરે છે. આ પ્રકારે સંસાર પરિભ્રમણનું મૂળ કારણ કર્મ જ છે. આ કમબન્ધનું સ્વરૂપ જીવે સમજવું જોઈએ, કારણ કે કમબન્ધનના સ્વરૂપને જાણ્યા વિના તેને નાશ કરી શકાતે નથી. તે કારણે સૌથી પહેલાં તેના સ્વરૂપ વિષયક બેધ પ્રાપ્ત કરે એજ શ્રેયકર છે. વેદાન્તીએ એકલા જ્ઞાન દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થાય છે, એવું માને છે. મીમાંસકે એકલાં કમથી જ મુકિત પ્રાપ્ત થાય છે, એવું માને છે. પરંતુ ક્રિયાયુક્ત જ્ઞાન વડે જ મોક્ષ સાધી શકાય છે, એવું જેને માને છે. આગમમાં પણ ४घुछ है- पढम णाणं तओ दया मेट पडai शान मने त्या२ माह हया-ज्या". तथा मही पडत “बुद्धयेत" ॥ ५४ द्वारा शाननु प्रतिपादन ४२पामा भाव्युछे, माने त्या२माई "त्रोटयेत" ॥ ५६ ॥२ जियानु ४थन ४२वाभां શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy