SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ असत्कार्यवादी बौद्धमतनिरूपणम् २१७ इति शिष्यभेदात् तेषां ज्ञानभेदाद्वा बहुप्रकारत्वं न तु तत्वभेदादयं भेदः । तत्त्वस्य शून्यताऽद्वयस्यैकविधत्वात् । सर्वेऽपि शिष्यास्तेन साक्षात्परंपरया शून्यताया मेवाऽवतार्यन्ते । तत्र ये विचक्षणाः ते साक्षादेव शून्यतोपदेशेन बोधिता बुद्धन मध्यमास्तु बाह्यार्थप्रतिक्षेपपूर्वकविज्ञानास्तित्वप्रतिपादनेन बोधिताः । ये च सर्वेभ्योऽपि हीना स्ते बाह्यार्थप्रतिपादनेनैव बोधिता बोध्यन्ते बुद्धेन । एते सर्वेऽपि यथाऽवस्थितार्थाऽपरिज्ञानाद् बाला एव । तएव बाह्यार्थवादिनो बाह्यमाभ्यन्तरं च पदार्थजातं स्वीकुर्वन्ति भूतं भौतिकं चित्तं चैतच । तथोक्तं सूत्रकारेण-पंचस्कन्धान् इत्यादि । ते च पंच स्कन्धसमुदायात्मकमेवाऽऽत्मानं स्वीकुर्वन्ति न तु स्कन्धाऽतिरिक्तमात्मानमभ्युपगच्छन्ति । विभिन्न प्रकार की वह देशना शून्यता रूप एक लक्षण वाली होने से अभिन्न एक ही है ॥२॥ ___ इस प्रकार शिष्यों के भेद से या उनके ज्ञान के भेद से नाना प्रकार हो गए हैं। तत्त्व के भेद से यह भेद नहीं है। तत्त्व है शून्यता और वह एक ही प्रकार का है । सभी शिष्यों को इसके द्वारा साक्षात् या परम्परा से शून्यता में ही प्रवेश कराया जाता है। जो शिष्य प्रज्ञावान् हैं, उन्हें बुद्ध ने साक्षात शून्यता का उपदेश देकर बोधित किया है। मध्यम शिष्योंको बाह्य पदार्थों का निषेध करके और अकेले विज्ञान का अस्तित्व प्रतिपादन करके समझाया है और जो सबसे हीन हैं उनको बाह्य पदार्थों का अस्तित्व प्रतिपादन करके बोध प्रदान किया है । परन्तु ये सभी वास्तविक पदार्थ स्वरूप से अनभिज्ञ होने के कारण अज्ञानी ही हैं। बाह्यार्थवादी શિષ્યના ભેદની અપેક્ષાએ અથવા તેમના જ્ઞાનના ભેદોની અપેક્ષાએ બૌદ્ધોમાં અનેક ભેદ પડી ગયા છે. પરંતુ તત્ત્વના ભેદની અપેક્ષાએ આ ભેદો પડ્યા નથી. તત્ત્વ તે એક જ છે. શૂન્યતા રૂપ તત્ત્વમાં કઈ ભેદ નથી. સઘળા શિષ્યને તેના દ્વારા સાક્ષાત અથવા પરંપરા વડે શૂન્યતામાં પ્રવેશ કરાવવામાં આવે છે. જે શિષ્ય પ્રજ્ઞાયુક્ત હતાં, તેમને બુદ્ધ સાક્ષાત્ શૂન્યતાનો ઉપદેશ આપીને બધિત ર્યા હતા. મધ્યમ શિષ્યને બાહ્ય પદાર્થોનો નિષેધ કરીને અને એકલા વિજ્ઞાનના અસ્તિત્વનું જ પ્રતિપાદન કરીને સમજાવ્યા છે. અને જેઓ સૌથી હીન હતાં. તેમને બાહ્ય પદાર્થોના અસ્તિત્વનું પ્રતિપાદન કરીને બોધ આપ્યું હતું. પરંતુ તે સઘળા શિષ્ય પદાર્થના વાસ્તવિક સ્વરૂપથી અનભિજ્ઞ રહેવાને કારણે અજ્ઞાની જ રહ્યા છે. બાહ્યાર્થવાદી सू. २८ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy