SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - - १८८ सूत्रकृताङ्गसूत्रे संचिन्वन्ति । अथवा तम इव तमः दुःखसमुद्घातेन सदसद्विवेकविनाशकत्वात् । यातनास्थानं तमः। तस्मादेवंभूतां तमसः सकाशात् अन्यतमो यातनास्थानं नरकविशेषं प्राप्नुवन्ति । अर्थात् सप्तमनरकपृथिव्यां रौरव महारौरव-काल-महाकालाऽप्रतिष्ठाननामकं नरकाऽपरपर्यायं दुःखस्थानं यान्ति । ___अयमर्थः-सदसद्विवेकरहितत्वात् तेषां सुखाशातु दूरे भवतु नाम । प्रत्युत एकं नरकस्थानं परित्यज्य ततोऽप्यधिकतराऽधिकतमनरकस्थानं यान्ति, नरकचक्रे एव परिभ्रमन्ति । कथं ते तादृशनरकचक्रं नातिवर्तन्ते, तत्राह'मंदा आरंभनिस्सिया' इति । मन्दा-सदसद्विवेकरहिताः, आत्मसाधकप्रत्यरुप महान् अज्ञान का संचय करते हैं । अथवा दुःखो के समूह के कारण सत् असत् के विवेक का विनाशक होने से तम के समान होने के कारण यातना का स्थान तम कहलाता है। अतएव इस प्रकार के तम से दूसरे तम अर्थात् यातना के धाम नरक को प्राप्त होते हैं अर्थात् सातवीं नरक को पृथ्वी में रौरव, महारौरव काल, महाकाल और अप्रतिष्ठान नामक नरक को प्राप्त होते हैं। अभिप्राय यह है सत् असत् के विवेक से रहित होने के कारण उनके मुख की आशा तो दूर रही, उलटे एक नरक स्थान को छोड़कर उससे भी अधिकतर और अधिकतम नरकस्थान को प्राप्त होते हैं वे नरक के चक्र में ही घूमते रहते हैं। नरक के चक्र से बाहर क्यों नहीं निकलते हैं ? इसका कारण कहते हैं--वे मन्द अर्थात् सत् असत् के विवेक से रहित हैं और आत्मा પડતા રહે છે. એટલેકે– ફરી ફરીને જ્ઞાનાવરણીય આદિ કર્મ રૂપ અજ્ઞાનને સંચય કરતા રહે છે. અથવા યાતનાનાં સ્થાનને અહીં ‘તમ રૂપ કહેવામાં આવેલ છે, કારણ કે અજ્ઞાનને કારણે સત્ અને વિવેક નષ્ટ થઈ જાય છે યાતનાનાં સ્થાન એટલે એક એકથી ચડિયાતાં નરકધામે આ પ્રકારના નાસ્તિક લેકે એક નરકમાંથી બીજા નરકમાં ગમન કર્યા જ કરે છે. એક એકથી અધિકતર યાતનાજનક નરકમાં ઉત્પન્ન થયા કરે છે. એટલે કે સાતમી પૃથ્વીના રૌરવ, મહારૌરવ, કાળ. મહાકાળ અને અપ્રતિષ્ઠાન નામનાં અત્યંત યાતના જનક નારકાવાસમાં ઉત્પન્ન થાય છે. આ કથનનો ભાવાર્થ એ છેકે સત્ અસના વિવેકથી રહિત હોવાને કારણે તેમને સુખપ્રાપ્ત થવાની તે આશા જ નથી, પરંતુ એક એકથી અધિક્ટર અને અધિક્તમાં યાતનાજનક નરકમાં ઉત્પન્ન થઈને તેઓ અધિકને અધિક દુઃખને જ અનુભવ કર્યા કરે છે. તેઓ શા કારણે નરકેના ચક્રમાં જ ભમ્યાં કરે છે, તેઓ નરકમાંથી બહાર કેમ નીકળી શક્તા નથી, તેનું કારણ નીચે પ્રમાણે છે. તેઓ મન્દ બુદ્ધિવાળાં છે. સત શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy