________________
सूत्रकृताङ्गसूत्रे व्यापारतया, दानादिकमपि स्वर्गकारणमिति व्यवस्थापयति । तथा च अभ्युदयफलकं पुण्यम् । एतद् विपरीतं निषिद्धकर्मानुष्ठानजनितं नारकादिफलप्रापकं पापम् एतदुभयमपि न विद्यते। कुतः आत्मनो धर्मिणोऽभावात् । आश्रयाऽभावे आधेयस्य व्यवस्थानाऽसंभवात् , नहि जन्य वस्तु स्वाश्रयमन्तरेण स्थातुमर्हति यथा घटादिकम् । यदा पुण्यपापे नस्तः तदा तदधीनस्य परलोकस्यापि सत्त्वं न संभवतीतिदर्शयति-(नत्थि लोए इओ बरे) इति, इतः अतः अस्मात् परिदृश्यमानलोकात् संसारात् यावत् । पर्यन्तं चक्षुरादीन्द्रियविषयो भवति तावानेव लोकः सुखदुःखाद्युपभोगाधिकरणं लोकः प्रामाणिकः । ततः (वरे) परः अतिरिक्तः इन्द्रियाग्राह्य परलोको (नत्थि) नास्ति यत्र गत्वा जीवः पुण्यपापयोः सुखदुःखात्मकं
पुण्य ही है । पाप इससे उल्टा है, वह निषिद्ध कार्य के करने से उत्पन्न होता है और नरकगति आदि अनिष्ट फल को उत्पन्न करता है । इन दोनों की ही सत्ता नहीं है, क्योंकि आत्मा रूप धर्मी का अभाव है । आधार के अभाव में आधेय ठहर नहीं सकता। कोई भी जन्य वस्तु अपने आश्रय के विना नहीं रहती, जैसे घटादि । इस प्रकार जब पुण्य पाप ही नहीं हैं तो उसके कारण होने वाला परलोक भी नहीं है । यही वात दिखलाते हैं इस दिखाई देने वाले लोक से भिन्न कोई परलोक नहीं है । जहां तक चक्षु आदि इन्द्रियों का व्यापार होता है, उतना ही लोक है । सुख दुख आदि के उपभोग का आधार लोक ही प्रामाणिक है। इसके सिवाय जो इन्द्रियो द्वारा ग्राह्य लोक नहीं है, ऐसा कोई परलोक नहीं है, जहां जाकर जीव पुण्य और पाप का सुखरूप या दुःखरूप फल
જ છે. પાપ તેના કરતાં ઊલટું છે. નિષિદ્ધ કાર્ય કરવાથી તેથી ઉત્પત્તિ થાય છે, અને નરગતિ આદિ અનિષ્ટ ફળને તે ઉપન્ન કરે છે. આ બન્નેનું અસ્તિત્વ જ નથી, કારણ કે આત્મા રૂપ ધમીને અભાવ છે. આધારને જ જે અભાવ હોય, તો આધેય પણ રહી શકતું નથી. કેઈપણ જન્ય વસ્તુ પિતાના આશ્રય વિના રહી શકતી નથી, જેમ કે ઘડે આ પ્રકારે જે પુણ્ય અને પાપને જ સદ્દભાવ ન હોય, તો તેમને કારણે ઉદ્દભવનાર પરલોકનો પણ સદ્ભાવ હોઈ શકે નહીં. એ જ વાત અહીં પ્રકટ કરવામાં આવી છે આ જે લેક દેખાય છે, તે લેકથી ભિન્ન એવા પરલકને સદ્ભાવ જ નથી. ચક્ષુ આદિ ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્ય ક્ષેત્રને જે લોક કહે છે. સુખદુઃખ આદિના ઉપભોગને આધાર લેક જ પ્રામાણિક “સ્વીકાર્ય છે. તે સિવાય ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય એ કઈ પલેક છે જ નહીં, કે જ્યાં જઈને જીવ પુણ્ય અને પાપના સુખરૂપ અથવા દુઃખરૂપ ફળનો ઉપ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧