SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ४ सूत्रकृताङ्गसूत्रे आत्यन्तिककर्ममलप्रक्षयाद्भवति एतादृशश्च भगवानर्हन्भेवातस्तत्प्ररूपितागमपरिज्ञानमेवावलम्बनीयम् । आगमश्च द्वादशाङ्गादिलक्षणः, तत्र चरणकरणानुयोगप्राधान्येन प्रथममाचाराङ्गं व्याख्यातम्, साम्प्रतमवसर प्राप्तं द्वितीयं द्रव्यानुयोगप्रधानं सूत्रकृताङ्गं व्याख्यायते आगम के विना ननु प्राणिहितस्य परमपुरुषार्थस्य शासनकरणादिदं शास्त्र पदवाच्यतां लभते शास्त्रस्य च समस्तविघ्नविनाशायादौ मंगलमावश्यकम् तथा अधिकृतशास्त्रस्यस्थिरीकरणार्थं मध्येपि मंगलमावश्यकम् एवं शिष्यपरंपरया शास्त्रस्याऽविच्छेका क्षय सम्यग्ज्ञान से होता है और सम्यग्ज्ञान आप्त वाक्य नहीं हो सकता । आप्त कर्ममल का सर्वथा क्षय करने से होता है। ऐसे आप्त अर्हन्त भगवान् ही हैं । अतएव उनके द्वारा प्ररूपित आगम के ज्ञान का ही आश्रय लेना उचित है । आगम द्वादशांग रूप है। उसमें चरणकरणानुयोग की प्रधानता है इस कारण पहले आचारांग की व्याख्या की गई है । उसके पश्चात् द्रव्यानुयोग प्रधान सूत्रकृतांग की व्याख्या का अवसर प्राप्त है अतएव यहां उसकी व्याख्या की जाती है। शंका - प्राणियों के लिये हितकर परम पुरुषार्थ (मोक्ष) का शासन उपदेश करने के कारण यह शास्त्र कहलाता है और शास्त्र की आदि में समस्त विनों का विनाश करने के लिये मंगलाचरण करना आवश्यक है । इसी प्रकार प्रस्तुत शास्त्र की स्थिरता के लिये मध्य में तथा शिष्य प्रशिष्यों જે જીવા આ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, પરન્તુ સંસાર સાગરને પાર કરવા માગે છે તેમણે સમસ્ત કીન ક્ષય કરવા જોઇએ, કર્મીને ક્ષય કરવા માટે સમ્યગ્ જ્ઞાનની જરૂર પડે છે. સમ્યગ જ્ઞાન આસ વાકય રૂપ આગમ વિના પ્રાપ્ત થઈ શકતું નથી, ક`મળના સથા ક્ષય કરનાર જીવજ આપ્ત કહેવાય છે. એવાં માપ્ત અહુત ભગવાના જ છે. તેથી તેમના દ્વારા પ્રરૂપિત્ત આગમના જ્ઞાનને જ આધાર લેવા તે ઉચિત છે. આગમ દ્વાદશાંગ રૂપ (ખાર અંગ રૂપ) છે. તેમાં ચરણુ કરણાનુયાગની પ્રધાનતા છે, તે કારણે પહેલાં આચારાંગની વ્યાખ્યા કરવામાં આવી છે. ત્યાર બાદ દ્રવ્યાનુયોગપ્રધાન સૂત્રકૃતાંગની વ્યાખ્યા કરવાને પ્રસંગ પ્રાપ્ત થયા છે, તેથી અહીં તેની વ્યાખ્યા કરવામાં આવે છે. શકા—પ્રાણીઓને માટે હિતકારી એવા પરમપુરૂષાથ (મેાક્ષ) નું શાસન (ઉપદેશ) કરનાર હેાવાને કારણે આ સૂત્રને શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રના પ્રારંભે, સમસ્ત વિઘ્નેના વિનાશ કરવાને માટે મંગળાચરણ કરવું આવશ્યક ગણાય છે. એજ પ્રમાણે પ્રસ્તુત શાસ્રની સ્થિરતાને માટે મધ્યમાં તથા શિષ્ય પ્રશિષ્યાની પરમ્પરા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy