SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ तज्जीवतच्छरीरवादीमतनिरूपणम् १५५ रहिता इत्यर्थः तथा ये पण्डिताः सदसद्विवेकवन्तः ते सर्वेऽपि पृथक्पृथपेण व्यवस्थिताः, न तु एक एवात्मा सर्वव्यापित्वेन सर्वशरीरसंबन्धी, येन बालपाण्डित्यविभागो न भवेत् । अपितु पृथक्पृथगात्मानः, अतो भवति बालपाण्डित्यभेदो बन्धमोक्षादीनां प्रतिनियतव्यवस्थापि । तथा च भवदभिमताश्रुतिरप्यनेकात्मप्रतिपादिकाऽस्ति । ___“सर्वे आत्मानः समर्पिताः यथाऽग्नेः क्षुद्रा विस्फुलिंगा व्युच्चरन्ति, एवमेव सर्वे जीवा व्युञ्चरन्ति । "द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१॥” इति गीता । से युक्त हैं, वे सब अलग अलग हैं, सर्वव्यापी होने से समस्त शरीरों में एक ही आत्मा नहीं है। एक ही आत्मा होता तो अज्ञ ( मूर्ख) और विज्ञ (पण्डित) का भेद न होता । किन्तु अलग अलग आत्मा है, इस कारण बाल पण्डित आदि का भेद होता है और बन्ध मोक्ष आदि की भी प्रति नियत व्यवस्था होती है। आप के मत में श्रुति भी अनेक आत्माओं का प्रतिपादन करने वाली हैसभी आत्मा समर्पित हैं । जैसे अग्नि की छोटी छोटी चिनगारिया इधर उधर उडती फिरती है, उसी प्रकार सभी जीव इधर उधर विचरते हैं। गीता में भी कहा है--"द्वाविमौ पुरुषो लेोके" इत्यादि । लोक में दो पुरुष हैं । क्षर और अक्षर क्षर अर्थात् नाशशील सब भूत हैं और जो कूटस्थ नित्य है वह अक्षर है। જેઓ પંડિત છે (સત્ અસત્ ના વિવેકથી યુક્ત છે) તેઓમાં એક જ આત્માને સદ્ભાવ નથી પણ જુદા જુદા આત્માને સદ્ભાવ છે. જે તે સૌમાં એક જ આત્માનો સદ્દભાવ હત, તે અજ્ઞ (મૂખ) અને વિજ્ઞ (પંડિત) ના ભેદો સંભવી શકત નહીં. પરંતુ અલગ અલગ આત્માઓને અભાવ હોવાથી બાલ (અજ્ઞાની) અને પંડિત રૂપ ભેદો સંભવે છે, અને બન્ધ મેક્ષ આદિની પ્રતિનિયત વ્યવસ્થા પણ સંભવે છે. આપના મત અનુસાર શ્રુતિ પણ અનેક આત્માઓનું પ્રતિપાદન કરે છે– સઘળા આત્મા સમર્પિત છે. જેમ અગ્નિના નાના મોટા તણખા આમ તેમ ઉડતા રહે છે, એજ પ્રમાણે સઘળા જેવો આમ તેમ વિચરે છે.” ગીતામાં પણ એવું કહ્યું છે કે - "द्वाविमौ पुरुषौ लोके" त्याहि-" सोमा में प्रा२न। पुरुषो छ-(१) १२ अने (२) અક્ષર. ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે નિત્ય. ક્ષર અથવા નાશશીલ સઘળા ભૂત છે. અને જે ફૂટસ્થ છે, તે નિત્ય છે એક જ રૂપમાં રહેવું તે અક્ષર છે” શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy