SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ सूत्रकाङ्गसूत्रे नात्, 'आरंभनिस्सिया' आरंभनिश्रिताः आरम्भे प्राणातिपातादौ आसक्ताः । 'एगे' एके केचन पुरुषाः आरंभ समारंभादिभिः कृत्वा उपादाय 'सयं' स्वयमेव 'पावं' पापं - प्राणातिपातादिकं 'किच्चा' कृत्वा 'तिव्यं दुक्खं नियच्छइ' तीव्रमतिकठोरं दुःखमसातावेदनीयरूपं नियच्छन्ति प्राप्नुवन्ति । अयं भावः - य एव अशुभं कर्म कुर्वन्ति त एव तस्य फलं दुःखमनुभवन्ति, नान्ये अनुभवन्तीति सर्वानुभवसिद्धम्, यदि एक एवात्मा भवेत् तदा एकेन कृतस्य कर्मणोऽन्येषामपि तत्फलानुभवः प्रसज्येत, नत्वेवं भवति, उपपद्यते वा, तथाहि य एवं पापं कर्म करोति स एव तदनुभवरूपां वेदनां प्राप्नोति, एवमात्मनः सर्वव्यापकत्वे स्वीक्रियमाणे बन्धमोक्षव्यवस्थापि न स्यात्, तथा प्रतिपाद्यप्रतिपादकयोरभावात्, शास्त्रादिप्रणयनमपि एकात्मवादिनां निरर्थकमेव स्यादिति भावः । एवं यदि एक एवात्मा भवेत् तदा एकस्मिन् पुरुषे जायमाने सर्वे 9 का अवलम्बन करने के कारण वे जड हैं तथा प्राणातिपात आदि आरम्भ आदि द्वारा स्वयं ही प्राणातिपात आदि पाप करके तीव्र दुःख को प्राप्त होते हैं। आशय यह है कि जो जीव अशुभ कर्म करते हैं वही उसका दुःख रूप फल भोगते हैं, दूसरे नहीं । यह तथ्य सभी को अनुभवसिद्ध है । यदि एक ही आत्मा होता तो एक के द्वारा किये गये अशुभ कर्म का दूसरों को भी फल भोगना पडता । किन्तु न ऐसा होता है और न यह संगत ही है । इस प्रकार आत्मा को एक स्वीकार करने पर बन्ध और मोक्ष की व्यवस्था भी नहीं हो सकती । तथा प्रतिपाद्य ( शिष्य ) और प्रतिपादक ( शिक्षक ) का भेद न होने से उनका शास्त्र की रचना करना भी निरर्थक ही सिद्ध होता है । इसी प्रकार आत्मा यदि एक ही हो तो एक पुरुष का પ્રાણાતિપાત આદિ આરભામાં આસક્ત છે. કોઈ કોઈ જીવ આરંભ સમારંભ આદિ દ્વારા સ્વયં પ્રાણાતિપાત આદિ પાપનુ સેવન કરીને તીવ્ર દુઃખની પ્રાપ્તિ કરે છે. આ કથનને ભાવાથ એ છે કે-જે જીવા અશુભ કર્મ કરે છે, તેજ તેના ફળ સ્વરૂપે દુઃખ ભોગવે છે, અન્ય લોકો (અશુભ કર્મ નહીં કરનારા લોકો) તેના ફળસ્વરૂપે દુઃખ ભોગવતા નથી. જો આત્મા એકજ હાત, તેા એકના દ્વારા સેવાયેલા. અશુભ કર્મનું ફળ બીજા લોકોને પણ ભાગવવુ પડત. પરન્તુ એવું બનતુ નથી અને તે માન્યતા સંગત પણ લાગતી નથી. આ પ્રકારે આત્માને એક માનવામાં આવે, તે અન્ય અને મેાક્ષની વ્યવસ્થા પણ સંભવી શકે નહીં. તથા પ્રતિપાદ્ય (શિષ્ય) અને પ્રતિપાદક (શિક્ષક) ના ભેદ ન હેાવાથી તેમના દ્વારા શાસ્ત્રની રચના કરવાનું કાર્ય પણ નિરંક બની જાય છે. એજ પ્રમાણે આત્મા જો એક હાત, તા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy