SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १३१ सर्वत्रोपलभ्यते तस्मान्नतथा । यथा घटीयरूपादिकं घटव्यतिरिक्तप्रदेशे, नोपलभ्यते किंतु घटमात्रे तथा ज्ञानादिकमपि शरीरे एवोपलभ्यते न तदतिरिक्तस्थलेऽतो ज्ञानादीनामधिकरणं न व्यापकम् । तदुक्तं " यत्रैव यो दृष्टगुणः स तत्र कुंभादिवभिष्प्रतिपक्षमेतत् । तथापि देहादहिरात्मतत्त्वमतत्ववादोपहताः पठन्ति॥ इति । नापि मध्यमपरिमाणस्तथात्वे घटादिवदनित्यत्वं स्यात् । नापि अणुपरिमाणस्तथात्वे सर्वशरीरव्याप्तज्ञानगुणस्योपलब्धिर्नस्यात् दृश्यते च होते, मगर ऐसा होता नहीं है। अतएव आत्मा व्यापक नहीं है। जैसा घट के रूप आदि गुण घट से भिन्न प्रदेश में नहीं पाये जाते किन्तु घट में ही पाये जाते हैं, उसी प्रकार ज्ञानादिक गुण भी शरीर में ही पाये जाते हैं। शरीर के सिवाय अन्यत्र नहीं पाये जाते। इस कारण ज्ञानादिक गुणों का अधिकरण ( आत्मा ) व्यापक नहीं है। कहा भी है "जिसके गुण जहाँ देखे जाते हैं वह पदार्थ भी वहीं पर होता है। जैसे घट आदि के गुण जहाँ होते हैं वहीं पर घट आदि होते हैं। यह नियम निर्वाध है। फिर भी कुतत्त्ववाद से जिनका चित्त उपहत है, वे आत्मा को शरीर से बाहर भी स्वीकार करते हैं।" ___आत्मा मध्यम परिमाण वाला भी नहीं हो सकता क्योंकि ऐसा मानने से वह घट आदि के जैसा अनित्य हो जायेगा। वह अणु परिमाण भी नहीं है, क्योंकि अणुपरिमाण मानने से सम्पूर्ण शरीर में व्याप्त ज्ञान આત્માને વ્યાપક માની શકાય નહીં. જેવી રીતે ઘડાના રૂપાદિ ગુણોને સદ્ભાવ ઘડાથી ભિન્ન હોય એવા પદાર્થોમાં જોવામાં આવતું નથી, પરંતુ ઘડામાં જ જોવામાં આવે છે, એ જ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોને સદ્ભાવ પણ શરીરમાં જ જોવામાં આવે છે, શરીર સિવાયની કેઈ પણ જગ્યાએ જોવામાં આવતું નથી. એ જ કારણે જ્ઞાનાદિક ગુણેના અધિકરણ રૂપ આત્મા વ્યાપક નથી. કહ્યું પણ છે કે જેના ગુણ જ્યાં જોવામાં આવે છે, તે પદાર્થ પણ ત્યાં જ હોય છે.” જેમ કે ઘટાદિના ગુણોને જ્યાં સદ્ભાવ હોય છે, ત્યાં જ ઘટાદિને પણ સદ્દભાવ હોય છે. આ નિયમ નિર્બાધ (બાધારહિત) છે. છતાં પણ જેમનું ચિત્ત કુતત્વવાદના પ્રભાવથી યુક્ત હોય છે, એવાં લેકે આત્માની શરીરની બહાર વ્યાપ્તિ હવાને પણ સ્વીકાર કરે છે.” - આત્મા મધ્યમ પરિમાણવાળો હોવાનું પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે એવું માનવામાં આવે, તે ઘટાદિની જેમ તેને પણ અનિત્ય માન પડે. આત્માને આશુપરિમાણવાળો પણ માની શકાય નહીં, કારણ કે તેને આશુપરિમાણવાળો માનવાથી સંપૂર્ણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy