SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ सूत्रकृताङ्गसूत्रे विपर्ययो वा कदाचिदुदेति, सुखाभावविषयकप्रमातु नैव कथमपि स्वोदयमा - सादयति, तथा ज्ञानस्य ज्ञानान्तरविषयत्वस्वरूपपर प्रकाश्यत्वस्वीकारे पि संशयविपर्ययविपरीतप्रमाणामभावः स्यात्कथं ज्ञानस्य स्वप्रकाशता सन्देहाद्यभावेनैव स्वप्रकाशता साध्यते, सन्देहाद्यभावस्तु परप्रकाश्यत्वेपि संभवतीति व्यभिचारान्नसंशयाद्यभावानां स्वप्रकाशता साधकत्वं संभवति परप्रकाश्यत्वेऽपि संशयाद्यभावस्य वक्तुं शक्यत्वात्सुखादिवदिति न वाच्यम् तथा सति ज्ञानस्यापि ज्ञानान्तरवेद्यत्वे - ऽनवस्थापरिहारस्यासंभवापातात् । किंच तव नैयायिकस्य व्यवसायानुव्यवसाययोरुत्पादक एक एव मनः संयोगो विभिन्नो वा, तत्र यदि येनैव मनस्संयोगेन होता कि "मुझे सुख है या नहीं । मुझे सुख नहीं है" ऐसा विपरीत ज्ञान भी उसे नहीं होता सुखाभावविषयक प्रमिति भी कभी उत्पन्न नहीं होती । इसी प्रकार एक ज्ञान को दूसरे ज्ञान से ज्ञेय अर्थात् पर प्रकाश्य मानने पर भी संशय, विपर्यय और विपरीत प्रमिति का अभाव होगा | फिर सन्देह आदि के अभाव के कारण ज्ञान की स्वप्रकाश्यता कैसे सिद्ध की जा सकती है ? सन्देह आदि का अभाव तो ज्ञान को परप्रकाश्य मानने पर भी हो सकता है । इस प्रकार व्यभिचार होने से संशय आदि का अभाव ज्ञान की स्वप्रकाशकता का साधक नहीं है । क्योंकि परप्रकाश्यता मानने पर भी संदेह आदि का अभाव कहा जा सकता है । समाधान- यदि ज्ञान को परप्रकाश्य माना जाएगा तो अनवस्था दोष का परिहार करना संभव नहीं होगा । इसके अतिरिक्त तुम नैयायिकों के मत में व्यवसाय और अनुव्यवसाय का जनक मन:संयोग एक ही है अथवा એવા વિપરીત ભાવ પણ તેને થતા નથી, અને સુખાભાવ વિષયક પ્રમિતિ પણ તેને કદી ઉત્પન્ન થતી નથી. એ જ પ્રમાણે એક જ્ઞાનને બીજા જ્ઞાન દ્વારા જ્ઞેય એટલે કે પરપ્રકાશ્ય માનવામાં આવે, તેા સંશય, વિષય અને વિપરીત પ્રમિતિના અભાવ જ રહેશે. તેા પછી સ ંદેહ આદિના અભાવને કારણે જ્ઞાનની સ્વપ્રકાશ્યતા કેવી રીતે સિદ્ધ કરી શકાશે ? સ ંદેહ આદિના અભાવ તા જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામાં આવે તે પણ સંભવી શકે છે. આ પ્રકારની ખાધા હોવાને કારણે સંશય આદિના અભાવ પણ જ્ઞાનની સ્વપ્રકાશતાના સાધક નથી, કારણ કે પરપ્રકાશ્યતા માનવામાં આવે તેા પણ સદંડ આદિના અભાવ પ્રતિપાદિત કરી શકાય છે. સમાધાન—જો જ્ઞાનને પરપ્રકાશ્ય માનવામાં આવે, તે અનવસ્થા દોષના પરિહાર (निवारण) अश्वानुं सलवी नहीं शडे वणी तभारा (नैयायिओना) भत प्रमाणे तो व्यवસાય અને અનુવ્યવસાયના જનક મનઃસયોગ એક જ છે, કે અલગ અલગ છે? જે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy