________________
११८
सूत्रकृताङ्गसूत्रे विनिगमनापि न स्यात् कस्य स्वीकारः कस्य नेति पूर्वनियामकं परं वेति विनियन्तुमशक्यत्वात्, इति अविनिगम्यत्वरूपो द्वितीयदोषः प्रमाणापगमोपि अनन्तज्ञानस्वीकारे नास्ति किंचित्प्रमाणमनुभवो वा इति प्रमाणापगमात्मा तृतीयो दोपः । तदुक्तं श्री हर्पमिश्रेण
"प्राग्लोपाविनिगम्यत्व-प्रमाणापगमैर्भवेत् ।
अनवस्थितिमास्थातु रचिकित्स्यात्रिदोषता ॥ इति । अवयवावयविनोहेंदे श्लोकस्थ तृतीयाविभक्तेः प्रयोज्यत्वमर्थस्तथा च प्रागलोपाविनिगम्यत्वप्रमाणापगमप्रयोज्या त्रिदोषता। अवयवाऽवयविनोरभेदे तु तृतीया विभक्तेरभेदोर्थः तथा च प्रागलोपाविनिगम्यत्व प्रमाणापगमाभिन्नात्रिदोषता से अगले २ ज्ञान से पहले २ के ज्ञान का लोप हो जाएगा। यह प्राग्लोप नामक दोष है किसे स्वीकार करें और किसे स्वीकार न करें, पहलाज्ञान नियामक है, या दूसरा ज्ञान नियामक है ? इस प्रकार :निर्णय करना शक्य न होने से अविनिगमता नामक दूसरा दोष होगा । अनन्त ज्ञानों को स्वीकार करने में न कोई प्रमाण है और अनुभव है इस कारण प्रमाणापगम नामक तीसरा दोष भी आता है। श्री हर्ष मिश्र ने कहा है-"प्रागलोपाविनिगम्यत्व" इत्यादि । “जो ज्ञानों की अनवस्था को स्वीकार करते हैं, उनके मतानुसार तीन दोषों का निवारण नहीं हो सकता । वे दोष इस प्रकार हैं-प्राग्लोप, अविनिगम्यत्व और प्रमाणापगम ।
अवयव और अवयवी, का भेद मानने पर श्लोक में आई हुई तृतीया विभक्ति का अर्थ प्रयोज्यत्व है । तात्पर्य यह है कि प्राग्लोप, अविनिगम्यत्व
और प्रमाणापगम के द्वारा प्रयोज्य त्रिदोषता है । अवयवी का अभेद मानने થવાથી પાછળના પ્રત્યેક જ્ઞાન દ્વારા આગળના પ્રત્યેક જ્ઞાનને લેપ થઈ જશે. આ દોષનું નામ પ્રાગપ દોષ છે. કોને સ્વીકાર કરે અને કેને અસ્વીકાર કરે, પહેલું જ્ઞાન નિયામક છે કે બીજુ જ્ઞાન નિયામક છે, આ પ્રકારનો નિર્ણય કરવાનું શક્ય ન હોવાથી અવિનિગમતા નામને બીજે દોષ લાગશે. અનંત જ્ઞાનને સ્વીકાર કરવા માટે કઈ પ્રમાણ પણ નથી અને એવા કેઈ અનુભવને પણ સંભવ નથી. તે કારણે પ્રમાણપગમ નામનો त्रीने होष ५ मावे छ. श्री उप भित्रै है-“प्राग्लोपाविनिगम्यत्व" त्यात
જેઓ જ્ઞાનની અનવસ્થાને સ્વીકાર કરે છે, તેમના મતાનુસાર ત્રણ દોષનું નિવારણ થઈ શકતું નથી, તે ત્રણ દોષ આ પ્રમાણે છે. (૧) પ્રાલેપ, (૨) અવિનિગમ્યત્વ અને (૩) પ્રમાણપગમ. અવયવ અને અવયવીમાં ભેદ માનવામાં આવે, તે શ્લેકમાં વપરાયેલી ત્રીજી વિભક્તિને અર્થ ‘પ્રયોજ્યત્વ છે. એટલે કે પ્રાપ, અવિનિગમ્યત્વ અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧