________________
समयार्थ बोधिनी टीका प्र, श्रु. अ. १ चार्वाकमत स्वरूपनिरूपणम्
१०१
पक्षदोषः स्यात् नहि अप्रसिद्धस्य वस्तुनः कचित्साधनं दृष्टं न वा प्रथमः पक्षः अनुभूतिव्यवहारस्य कारणीभूतः प्रकाशो यत्र प्रसिद्धस्तदधिकरणेऽनुभूतित्व तोर्विद्यमानत्वे हेतोरन्वयव्यतिरेकित्वं स्यान्नतु केवलव्यतिरेक्यनुमानं स्यादिति केवलव्यतिरेक्यनुमानप्रयोगस्यायोग्यत्वमापतेत् । यत्राधिकरणे साध्यं प्रसिद्धं तत्राधिकरणे हेतोरवृत्तौ सपक्षेऽवर्तमानतयाऽसाधारणानैकान्तिकत्वं हेतोः स्यात् सपक्षविपक्षव्यावृत्तः पक्षमात्रे वर्तमानोऽसाधारणानेकान्तिक इति असाधारणानैकान्तिकलक्षणस्य प्रकृतहेतौ सद्भावतया शब्दो नित्यः शब्दत्वादित्येतत्स्थलीय हेतुवदसाधकत्वं स्यादनुभूतित्वहेतोः । एतेन अनुभूतिरनुभाव्या न भवत्यनुभूतित्वादित्यादिस्वप्रकाशता साधका हेतवोऽपि परास्ताः एतादृशस्थलेपि अप्रसिद्धविशेषणतादोषस्या निराकरणात् ।
में अनुभूतित्व हेतु के विद्यमान होने से हेतु अन्वय व्यतिरेकी हो जाएगा, केवलव्यतिरेकी हेतु नहीं रहेगा । ऐसी स्थिति में आपका केवलव्यतिरेकी अनुमान का प्रयोग करना अयोग्य हो जाएगा । जिस अधिकरण में साध्य प्रसिद्ध हैं, उसमें हेतु की वृत्ति यदि न मानी जाय तो समक्ष में विद्यमान न होने से हेतु असाधार अनैकान्तिक हो जाएगा । जो हेतु सपक्ष और विपक्ष में न रहता हो और सिर्फ पक्ष में ही वर्तमान हो वह असाधरण अर्नेकान्तिक कहलाता है । असाधारण अनैकान्तिक का वह लक्षण प्रकृत हेतु में विद्यमान होने से " शब्द नित्य है क्योंकि वह शब्द यहां शब्दत्व हेतु के समान यह अनुभूतित्व हेतु भी साध्य का साधक नहीं हो सकता |
पूर्वोक्त कथन से " अनुभूति अनुभाव्य नहीं है, क्योंकि वह अनुभूति है" इत्यादि स्वप्रकाशता को सिद्ध करने वाले अन्य हेतु भी खण्डित हो जाते हैं, क्योंकि ऐसे स्थलों पर भी अप्रसिद्धविशेषणता दोष का निवारण नहीं किया जा सकता ।
થઇ જશે, કેવળ વ્યતિરેકી હેતુ નહીં રહે. એવી પરિસ્થિતિમા આપનુ કેવળ વ્યતિરેકી અનુમાનના પ્રયાગ કરવાનુ કાય અયેાગ્ય જ થઈ જશે. જે અધિકરણમાં સાધ્ય પ્રસિદ્ધ છે, તેમાં હેતુની વૃત્તિ જો ન માનવામાં આવે, તે સમીપમાં જ વિદ્યમાન ન હેાવાથી અસાધારણ અનૈકાન્તિક થઈ જશે જે હેતુ સપક્ષ અને વિપક્ષમાં રહેતા ન હેાય, અને કેવળ પક્ષમાં જ વત માન હોય, તેને અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. અસાધારણ અનેકાન્તિકનું આ લક્ષણ પ્રકૃત (પ્રસ્તુત) હેતુમાં વિદ્યમાન હોવાથી “શબ્દ નિત્ય છે કારણુ કે તે શબ્દ છે”, અહીં શબ્દવ હેતુના સમાન તે અનુભૂતિત્વ હેતુ પણ સાધ્યનો સાધક બની શકતા નથી.
પૂર્વોક્ત કથન વડે અનુભૂતિ અનુભાવ્ય નથી. કારણ કે તે અનુભૂતિ છે.” ઇત્યાદ્ધિ સ્વપ્રકાશતાને સિદ્ધ કરનારાં અન્ય કારણાનુ' પણ ખંડન થઇ જાય છે. કારણ કે એવાં સ્થળે! પર પણ અપ્રસિદ્ધ વિશેષણુતા દોષનું નિવારણ કરી શકાતું નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧