________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ९९ पातात् नहि कोऽपि प्रकाशः सत्तारहितोऽस्ति यस्य व्यावृत्तिः सजातीयेति विशेषणेन क्रियेत । नापि चतुर्थपक्षः ज्ञानस्यावेद्यत्वे प्रमाणाविषयत्वेन कथानयतारप्रसंगात् अपरोक्षव्यवहारविषयत्वयोग्यत्वमित्यनेन प्रत्यक्षज्ञानविषयत्वस्य स्वयमेव कथनात्तद् विपरीतावेद्यत्वकथने में माता वन्ध्येतिवद् व्याघातप्रसंगात् । किंच सुषुप्तिमोक्षप्रलयेषु केषांचिदपि व्यवहाराणामभावेन तत्र ज्ञाने विशेषणस्य व्यवहारस्याभावेन लक्षणस्याव्याप्तेः । अपि च योग्यत्वं स्वीकार की जाएगी तो "सजातीय" यह विशेषण व्यर्थ हो जाएगा, क्योंकि ऐसा मानने पर कोई भी प्रकाश सत्ता से रहित नहीं है जिसकी व्यावृत्ति के लिए "सजातीय ' इस विशेषण का प्रयोग किया जाय । अर्थात् सत्ता सभी प्रकाशों में रहती है, अतएव सभी प्रकाश सजातीय हो जाएँगे । कोई प्रकाश विजातीय नहीं होगा। फिर किसकी व्यावृत्ति के लिए "सजातीय" विशेषण लगाया जाएगा?
चौथा पक्ष भी संगत नहीं है । ज्ञान को यदि अवेद्य जानोगे तो प्रमाण का विषय न होने से इस चर्चा का प्रसंग ही उपस्थित नहीं होता । "अपरोक्ष व्यवहार योग्यत्व" ऐसा कह कर आपने स्वयं ही उस प्रत्यक्ष ज्ञान का विषय कहा है फिर साथ में उसे अवेद्य अर्थात् अज्ञेय कहना "मेरी माता बन्ध्या " इस प्रकार के कथन के समान परस्पर विरुद्ध है । अर्थात् ज्ञान यदि अवेद्य है तो प्रत्यक्ष का विषय नहीं हो सकता । इसके अतिरिक्त सुषुप्ति मुक्ति और प्रलय की अवस्था में सभी व्यवहारों का अभाव हो जाता है, अतः ज्ञान में व्यवहार "इस विशेषण का भी अभाव होने તે “સજાતીય” આ વિશેષણ જ વ્યર્થ બની જશે, કારણ કે એવું માનવામાં આવે તે કઈ પણ પ્રકાશ સત્તાથી રહિત નથી કે જેની વ્યવૃત્તિ (અભાવ) ને માટે “સજાતીય” આ વિશેષણનો પ્રયોગ કરી શકાય. એટલે કે સત્તા સઘળા પ્રકાશમાં રહે છે, તેથી સઘળા પ્રકાશ સજાતીય થઈ જશે; કઈ પણ પ્રકાશ વિજાતીય નહીં હોય. પછી કેની વ્યાવૃત્તિને માટે “સજાતીય વિશેષણને પ્રયોગ કરવામાં આવશે?
ચોથે પક્ષ – ચેથી માન્યતા – પણ સંગત લાગતી નથી. જ્ઞાનને જે અવેદ્ય માનશે, તે પ્રમાણને વિષય નહીં હોવાથી ચર્ચાને પ્રસંગ જ ઉપસ્થિત નહીં થાય.
“અપક્ષ વ્યવહાર એગ્યત્વ” આ પ્રમાણે કહીને આપે પિતે જ તેને પ્રત્યક્ષ જ્ઞાનના વિષય રૂપ કહેલ છે, તે સાથે તેને અવેદ્ય એટલે કે અય કહેવું તે પિતાની માતાને વધ્યા કહેવા સમાન પરસ્પર વિરુદ્ધતાને ભાવ જ પ્રકટ કરે છે. એટલે કે જ્ઞાન જે અવેદ્ય હોય, તે પ્રત્યક્ષના વિષય રૂપ સંભવી શકે નહીં, અને જે પ્રત્યક્ષના વિષય રૂપ હોય તે અવેદ્ય સંભવી શકતું નથી. તદુપરાંત સુષુપ્તિ, મુક્તિ અને પ્રલયની અવસ્થામાં સઘળા વ્યવહારને અભાવ થઈ જાય છે, તેથી જ્ઞાનમાં “વ્યવહાર” આ વિશેષણને પણ અભાવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧