________________
શેઠ શ્રી શ્રીમાન શાંતીલાલ ભાઈ ચેાભગુભાઈ અજમેરાના જીવનના ટૂંક પરિચય
શ્રી શાંતિલાલ ચાભણુભાઈ અજમેરાના જન્મ સૌરાષ્ટના લીમડી જીલ્લાના દેવપુરા ગામે તા. ૨૫-૨-૧૯૨૨ ના દિવસે થયેલ.
તેમના પિતાશ્રી ચાભણુભાઈ દેવપુરા ગામમાં વ્યાપારિક પ્રવૃત્તિ કરીને પે તાનુ` કા` કરતા હતા. પરંતુ વિદ્યાભ્યાસ તરફ તેમનું લક્ષ્ય હાવ થી શ્રી શાંતીલાલભાઈ ને માન્ય કાળમાં દેવપુરામાંજ પ્રાથમિક શિક્ષણ અપાવી આગળ અભ્યાસ માટે શ્રીશાંતિલાલભાઈ ને લીંબડી સ્થા. જૈન ખાડિ ંગમાં રાખી અભ્યાસ ચાલુ રખાવેલ લીંબડીમાં શ્રીશાંતિલાલભાઈ એ નાનમેટ્રિક સુધી અભ્યાસ કરેલ.
તે સમયે મેટ્રિકથઈને પણ કાલેજેમાં દાખલ થવુ. મુશ્કેલ જેવુ` હતુ` કેમકે મેટા શહેરામાં પણ ઘણા થાડા પ્રમાણમાં તે સમયે કાલેજો હતી. એ બધી અગવડમાં ડા ઉતરવા કરતાં પેાતાના વ્યાપારમાં જ અગળ વધવા શાંતીલાલભાઈ એ જણાવ્યું. જેથી તેમના પિતાશ્રીએ પેાતાની આગળ ભણાવવા ઈચ્છા હૈાવા છતાં તે વિચાર પડતા મૂકી શાંતીલાલભાઈને વ્યાપારિક પ્રવૃત્તિ કરવામાં સંમતિ આપી,
પિતાશ્રીની સ ંમતિ મળતાં શાંતીલલભાઈ ધીમે ધીમે વ્યાપારમાં પેતાની કુશળતા ખતાવવા લાગ્યા. અને તેમાં ચૈગ્ય રીતે પેાતાનુ લક્ષ્ય પાવીને આગળ વધવા લાગ્યા.
શાંતીલાલભાઈની વ્યાપાર વ્યવસાયમાં આવડત અને તેમની કાળજી જોઈ તેમના પિતાશ્રી ચાભણભાઈ એ તેમના લગ્નાદિ કરી સ`સારિક વ્યવહારમાં જોડવા વિચાર કરી તેમના માટે સુચેગ્ય અને કુળવાન સુકન્યા મેળવવા પ્રયત્ન કરતાં લીંબડીના વતની જે હાલ સુરેન્દ્રનગરમાં રહેતા શ્રીયુત હીરાલાલ જીવણલાલ મારફતિયાની સુપુત્રિ ચંદ્રા મહેનના સુસ સ્કારોને લઈ હીરાલાલભાઈ સાથે વાટાઘાટ કરી શાંતીલાલભાઈના લગ્ન તા. ૧૦-૨-૧૯૪૭ ના દિવસે ચંદ્રા મહેન સાથે થયા. અ. સૌ. ચંદ્રાબહેન નાનપણથી જ ધાર્મિક સ'સ્કારાથી રંગાયેલ હતા, માતા પિતાના ધાર્મિક સ`સ્કારથી માણ્ય કાળથી જ એ સરકારનું તેમનામાં સિંચન થયેલ જેથી શાંતિલાલભાઈના ધાર્મિક સૉંસ્કારામાં વિશેષ પ્રોત્સાહન થયુ અને તેથી પેાતાના વ્યવસાયમાં એતપ્રેત રહેવા છતાં માતા પિતા અને અ. સૌ, ચદ્રા બહેનના ધાર્મિક સંસ્કારને લઈને વિશેષ ધર્મલાભ મેળવવા તેએ મુનિ મહારાજેન અવરનવર સમાગમ મેળવી તેમના દૃશન સાથે તેમના ઉપદેશના લાભ લેવા ચૂકતા ન હતા
તેમ કરતાં તેઓને સૌરાષ્ટ્રના પ્રખ્યાત કવિવય અને મહાન્ વ્યાખ્યાતા લીંબડી સ'પ્રદાયના કર્ણધાર કવિવ` પડિંત મુનિ શ્રી નાનચંદજી મહારાજને સમાગમ થયા. પૂ. મુનિશ્રી નાનચંદજી મ. સા. ના સમાગમ થતાં તેએાશ્રીના સદુપદેશ અને પૂના સુસ'સ્કારાથી શ્રી શાંતીલાલભાઈની ધર્મભાવના વિશેષ જાગ્રત થઈ તેથી તેએ અનેક ધામિક કાર્યોમાં અવારનવાર સક્રિય ભાગ લેવા લાગ્યા. આ રીતે તેઓ છેલ્લા વીસ વર્ષથી
શ્રી આચારાંગ સૂત્ર : ૪