SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. १ भिज्ञो विपर्यासन्चैपरीत्यं सुखजनकधर्मादे१खजनकादिरूपम् उपैति-पाप्नोति, अज्ञानान्धो हि दुःखजनकसावधव्यापार तदुपशमाय विदधातीत्यर्थः। अपि च मोहेन-तत्त्वविपर्यासरूपेणाविवेकेन, अत्रान्तभूतमोहस्य ग्रहणादादिमध्यवर्तिनो रागद्वेषयोरपि ग्रहणं, तेन रागेण द्वेषेण वा, यद्वा-मिथ्यात्वकषायविषयाभिलाषमयेण मोहनीयेन कर्मणा, गर्भ-जननीजठरनिवासरूपं, तेन च मरणादि एति गच्छति । मरणादीत्यत्रादिग्रहणात्__ भावार्थ-वे यह नहीं जानते हैं कि जिस प्रकार रक्त से दूषित वस्त्रकी शुद्धि रक्तसे नहीं होती है उसी प्रकार से सावध व्यापार जो स्वयं दुःखरूप या जीवों को दुःखदायी है, भला ! उनके करने से दुःखों का उपशम कैसे हो सकता है । ऐसा बोध उन्हें हो भी कहां से; क्यों कि ये तो अज्ञानसे अंधे जो हो रहे हैं। इनके चर्मचक्षु भले ही निर्दोष हों, परन्तु जिनसे भले-बुरे का बोध होता है इनके उन ज्ञानचक्षुओं पर अज्ञान का आवरण पड़ा हुआ है। तत्त्वों में विपरीताभिनिवेश का कारण जो अविवेकरूप मोह है उससे, अथवा राग और द्वेषसे, या मिथ्यात्व-कषाय-विषयाभिलाषस्वरूप मोहनीय कर्म से वे बालजीव जननी के जठरमें रहनेरूप गर्भावस्था एवं मरणदशा को प्राप्त करते हैं। यहां पर अन्तभूत मोह के ग्रहणसे उसके आदि और मध्यवर्ती राग और द्वेष का भी ग्रहण हुआ है। मरणमें गृहीत आदिपदसे ભાવાર્થ –તે એમ નથી જાણતું કે જેવી રીતે લેહીથી દૂષિત થયેલા વસ્ત્રની શુદ્ધિ લેહીથી બનતી નથી તેવી રીતે પાપકારી વ્યાપાર જે સ્વયં દુઃખરૂપ અને જીવને દુઃખદાયી છે તેને ઉપગ કરવાથી દુઃખોનું નિવારણ શી રીતે થઈ શકે, એ ઉપદેશ એને લાગે પણ ક્યાંથી, કારણ કે એ તે અજ્ઞાનથી આંધ|ળો જ થઈ રહેલ છે. એનાં ચર્મચક્ષુ ભલે નિર્દોષ છે પરંતુ જેનાથી ભલા-બુરાનો બંધ થાય તે જ્ઞાનચક્ષુઓ ઉપર અજ્ઞાનને પડદો પડેલો છે. તમાં વિપરીત આગ્રહનું કારણ જે અવિવેકરૂપ મોહ છે તેનાથી, અથવા રાગ અને દ્વેષથી, અથવા મિથ્યાત્વ-કપાય-વિષયાભિલાષ–સ્વરૂપ મોહનીય કર્મથી તે બાલજીવ માતાના ઉદરમાં સ્થિતિરૂપ ગર્ભાવસ્થા એવં મરણ દશાને પ્રાપ્ત થાય છે. આ સ્થળે અન્તભૂત મોહના ગ્રહણથી તેને આદિ અને મધ્યવર્તી રાગ અને દ્વેષનું પણ ગ્રહણ થયેલ છે. મરણમાં ગૃહીત આદિ પદથી श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy