________________
आचारागसूत्रे नरकनिगोदादिक के दुःखों का ज्ञाता होता है, क्षण २ में व्यतीत होनेवाली अपनी आयु की एक २ घड़ी भी व्यर्थ नहीं खोता, समकित के सद्भावसे उसकी सफलता करता रहता है । इसी समस्त अभिप्राय को हृदयमें रख कर सूत्रकार ने “ एवं बालस्स जीवियं मंदस्स अविया"ओ" यह सूत्रांश कहा है। बालका विशेषण "मन्द "को जो लिखा है, उसका तात्पर्य यही है कि जब वह मन्द नरकनिगोदादिक के कटुक फल को अथवा क्षण२ में बीतनेवाली अपनी आयुको नहीं जानता है तो फिर वह अपने हित और अहित की प्राप्ति एवं परिहारका ज्ञाता भी कैसे हो सकता है ?। यहां पर यह शङ्का कोई कर सकता है कि मन्द प्राणी नरकनिगोदादिक एवं अपनी व्यतीत होती हुई आयु को नहीं जानता है, इसलिये वह यह भी नहीं समझता है कि मेरा हित किसमें है और अहित किसमें ? परन्तु सम्यग्दृष्टि भी तो ऐसा ही है तो फिर वह हितमाप्ति
और अहितके परिहार करनेमें समर्थ कैसे हुआ? सो ऐसी शङ्का करना ठीक नहीं; क्यों कि यह अभी बतला दिया गया है कि सम्यग्दृष्टि जीव शास्त्र के अनुशीलन से अथवा गुरुआदिक के उपदेश के निमित्त से नरकनिगोदादिक के दुःखों का तथा अपनी व्यतीत होती हुई आयुका ज्ञाता અથવા ગુરૂ આદિના નિમિત્તથી નરક-નિગોદાદિકના દુઃખોને જાણકાર બને છે, અને ક્ષણે ક્ષણે ઘટતા જતા પિતાના આયુષ્યની એકેક ઘડી પણ તે વ્યર્થ જવા દેતું નથી, સમકિતના સદ્દભાવથી એની સફળતા કરતે રહે છે. આ समस्त मलिभायने (यमा राणी सूत्रधारे “एवं बालस्स जीवियं मंदस्स अवियाणओ" मा सूत्रांश डेस छ. भन्६ २॥ विशेष “बाल "2 देशान લખેલ છે એને મતલબ એ છે કે જ્યારે તે મંદપ્રાણી નરકનિગોદાદિકનાં કડવાં ફળને અથવા તે ક્ષણ ક્ષણમાં ઘટતી જતી પિતાની આયુષ્યને નથી સમજતો તે ફરી તે પોતાના હિત અને અહિતની પ્રાપ્તિ તેમજ પરિહારને જાણકાર કઈ રીતે બની શકે ? આ સ્થળે કઈ એવી શંકા કરી શકે કે મંદપ્રાણ નરક-નિગદાદિકને અને પિતાના વ્યતીત થતા જતા આયુષ્યને જાણતા નથી, માટે તે આ પણ નથી સમજી શકો કે મારું હિત અને અહિત શામાં છે? પરંતુ સમ્ય. દૃષ્ટિ જીવ પણ તો એ જ છે, ત્યારે તે હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર કરવામાં સમર્થ કેવી રીતે થાય છે? એવી શંકા કરવી ઠીક નથી; કારણ કે હમણું જ સમજાવવામાં આવ્યું છે કે-સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના અનુશીલનથી અથવા ગુરૂ આદિકના ઉપદેશના નિમિત્તથી નરક-નિગોદાદિક્તાં દુઃખોને જ્ઞાતા થાય છે અને પોતાના વ્યતીત થતા આયુષ્યને પણ જ્ઞાતા થાય છે. આ માટે તે
श्री. मायाग सूत्र : 3