________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
पञ्चमे च-ह्रदोपमाः सर्वतोगुप्ता निःसङ्गा ज्ञानदर्शनचारित्रधारिणो विस्रोतसिकारहिताः संयमिनो भवेयुरित्यभिहितम् ।
षष्ठे च-कुदृष्टे रागद्वेषयोश्च परित्यागो वर्णितः।
अनन्तरसूत्रसम्बन्धो यथा-पूर्वसूत्रे साहिम्सामो नाणं वीराणं सहियाणं' इत्यादिना चारित्रग्रहणं कथितं, चारित्रपरिपालनार्थमेव चेहाचारित्रवतां दोषा वर्णनीया इति । चारित्रदोषानेवोद्घाटयितुमादिमूत्रमाह-'आवंती' इत्यादि।
() पंचम उद्देशमें यह बतलाया गया है कि-मुनिको ह्रदके समान होना चाहिये, मन वचन और काय-गुप्तियुक्त होना चाहिये, स्त्री आदि के संगसे रहित होना चाहिए और सम्यग्दर्शन ज्ञान और चारित्रका धारक होना चाहिये, संशयादिक दोषों से रहित होना चाहिये। ___ (६) छठे उद्देशके अंदर साधुको उन्मार्ग में गमनका और राग एवं द्वेष का त्याग कर देना चाहिये, यह विषय बतलाया गया है।
इस अध्ययनका अनन्तर सूत्रके साथ इस प्रकार सम्बन्ध है-पूर्व सूत्रमें-"साहिस्सामो नाणं वीराणं सहियाणं" इत्यादि सूत्रसे चारित्रका ग्रहण करना प्रकट किया गया है । जब तक अचारित्री (असंयमी) के दोष यहां नहीं बतलाये जायेंगे तब तक चारित्र का पालन नहीं हो सकता; इस लिये अचारित्रवानके दोषों को प्रकट करने के लिये प्रथम सूत्र कहते हैं-'आवंती' इत्यादि ।
(૫) પાંચમા ઉદ્દેશમાં એ બતાવવામાં આવ્યું છે કે મુનિને હદસમાન હોવું જોઈએ. મન, વચન અને કાયાના યોગ સ્થિર રાખવા જોઈએ, સ્ત્રી આદિના સંગથી દૂર રહેવું જોઈએ અને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રને ધારણ કરવાવાળ હોવો જોઈએ. સંશયાદિક દેથી પરે હોવો જોઈએ.
(૬) છઠ્ઠા ઉદ્દેશની અંદર સાધુને ઉભાગમાં વિચરવાને ત્યાગ અને રાગ તથા દ્વેષને ત્યાગ કરે તે વિષય બતાવવામાં આવ્યું છે.
આ અધ્યયનને અનન્તર સૂત્રની સાથે એવા પ્રકારને સંબંધ છે–પૂર્વ सूत्रमा “साहिस्सामो नाणं वीराणं सहियाणं " त्यादि सूत्रथी यात्रिने अडएर ४२७ તેમ બતાવવામાં આવેલ છે. જ્યાં સુધી અચારિત્રી એટલે કે અસંયમીના દેષ બતાવવામાં ન આવે ત્યાં સુધી ચારિત્રનું પાલન બની શકતું નથી. આથી ચારિત્રના પાલન માટે અચારિત્રવાનના દોષ પ્રગટ કરવા સૂત્રકાર પ્રથમ આ સૂત્ર કહે છે" आवंती" छत्यादि
શ્રી આચારાંગ સૂત્ર : ૩