SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ %3DECE आचारागसूत्रे ___टीका--अनगारः भगवान् प्राणेषु-प्राणिषु दण्डं लकुटयष्टयादिकं निहाय= अगृहीत्वा सर्वथा परित्यज्य 'ओहाक् त्यागे' इति धातोर्व्यबन्तरूपम् । यद्वादण्डं-द्रुष्पणिहितमनोवाकायरूपं निहाय त्यक्त्वा, तथा तम् अनार्यकृतोपसर्गापन्नं कायं काय ममत्वं व्युत्सृज्य अथ अनन्तरम् अभिसमेत्य-सम्यग् निर्जरां विदित्वा ग्रामकण्टकान् रूक्षभाषिणोऽनायलोकान् तत्कृतपरीषहोपसर्गानिति यावत् , अध्यास्ते अधिसहतेस्म । दुस्सहपरीपहोपसर्गसम्पाप्तौ सत्यामपि भगवान् सर्वमेव सहतेस्म, किन्तु-माणिभयहिंसाजनकत्वाद् यष्टिलकुटादिकं न गृहीतवानितिभावः॥७॥ समभावके साथ सहन किया, परन्तु फिर भी दण्ड आदिका उन्होंने उस अवस्थामें भी ग्रहण नहीं किया, उसका कारण प्राणियोंको अभय देना था, यदि वे दण्ड वगैरहका उस समय वहां उपयोग करते तो अन्य प्राणियोंको उससे भय अवश्य होता, जो जैन मुनियोंके लिये सर्वथा हेय है। भगवान शारीरिक ममत्वसे रहित थे। रक्षाके साधनोंका उपयोग वे ही लोग करते हैं-जिन्हें बाह्य पदार्थों से अपने बिगाड़का भय होता है, भगवान निर्भय थे अतः न तो उन्हें उन अनार्यों से भय हुआ और न उनके द्वारा कृत उपसर्ग और उपद्रवोंसे। सूत्रका शब्दार्थ इस प्रकार है-शारीरिक ममतासे रहित वे प्रभु 'जीवोंको मेरे द्वारा भय न हो इस अभिप्रायसे दण्डका अथवा मन वचन कायकी अशुभ प्रणिधानरूप प्रवृत्तिका सर्वथा परित्याग कर “ये सब बाह्य उपसर्ग और परिषह मेरे कर्मों की निर्जराके साधक हैं" ऐसा विचार कर उन्हें अनार्यों के संसर्गसे विचलित नहीं होकर सहा ॥७॥ સહન કર્યા. પરંતુ છતાં પણ તેમણે લાકડી સરખીએ સાથે ન લીધી, એનું કારણે પ્રાણીયાને અભય આપવાનું હતું. જો એ સમયે પ્રભુ લાકડી વગેરે રાખત તે અન્ય પ્રાણીને એનાથી ભય અવશ્ય લાગત જે જૈન મુનિને માટે સર્વથા ત્યાજ્ય છે. ભગવાન શારીરિક મમત્વથી તદ્દન રહિત હતા. રક્ષાના સાધનાને ઉપગ તે એ લોકો કરે છે કે જેમને બાહ્ય પદાર્થોથી પિતાના બગાડને ભય હોય છે. ભગવાન નિર્ભય હતા આથી એમને ન અનાર્યોને ભય થયો કે ન તે એના તરફથી કરાયેલા ઉપસર્ગ અને ઉપદ્રને. સૂત્રને શબ્દાર્થ આ પ્રકારને છે–શારીરિક મમતાથી રહિત એ પ્રભુ “જીને મારાથી ભય ન હો.” આ અભિપ્રાયથી દંડને અથવા મન વચન અને કાયાની અશુભ પ્રણિધાનરૂપ પ્રવૃત્તિને સર્વથા પરિત્યાગ કરી. “આ બધા ખાા ઉપસર્ગ અને પરિષહ મારા કર્મોની નિજેરાના સાધક છે” એ વિચાર કરી અનાર્યોના સંસર્ગથી વિચसित न मानता सहन रेस. (७) श्री. साय॥२॥ सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy