________________
५७४
आचाराङ्गसूत्रे टीका-तथा-केचिदेकेऽनगाराः साधवः इच्छन्ति-शीतार्दिता वयं संघाटी:= शीतनिवारणक्षमाणि प्रावरणानि यथावश्यकमेकं द्वयं त्रयं वा प्रवेक्ष्यामः स्वशरीरं तत्र निवेशयिष्याम इति, तथा कुर्वन्ति च। परतीथिकास्तापसादयस्तु एवमिच्छन्तिवयम्-एधांसि-काष्ठानि समादहन्तः अतिदुःखान् हिमकसंस्पर्शान्-शीतस्पर्शान् सोढुं शक्ष्यामः पारयिष्यामः, इति, तथा कुर्वन्ति च । एके केचिद् गृहस्थाः पुनरेवं वाञ्छन्ति–वयं पिहिताः-शीतनिवारणक्षममृदुककम्बलशालद्विशालकादिभिराच्छादिताः सन्तः शीतस्पर्शान् सोढुं शक्ष्याम इति, तथा कुर्वन्ति च ।।१४।।
किञ्च--' तंसि' इत्यादि। मूलम्-तसि भगवं अपडिन्ने, अहे विगडे अहियासए दविए।
निक्खम्म एगया राओ, चाएइ भगवं समियाए॥१५॥ और भी-'संघाडीओ' इत्यादि ।
कई एक साधुजन अपने पासमें रखी हुई उपधिसे अपने शरीरको ढांक कर शीतसे अपनी रक्षा करते हैं, कभी ऊनी कंबल ओढ लिया करते हैं तो कभी सूती दो वस्त्रोंसे अपने शीतका निवारण कर लेते हैं। इससे भी यदि ठंडका निवारण नहीं हो तो ऊनी कंबलके साथ सूती चद्दर मिलाकर शीतकी बाधासे अपनी रक्षा किया करते हैं। परतीर्थिक तापसजन तो ऐसे समयमें लकडे जलाकर धूनी लगा लेते हैं और उसके पास बैठकर तापते हुए शीतकी कड़कती ठंडीसे अपनी रक्षा करते रहते हैं। कई धनिक गृहस्थजन इस समय शीतनिवारण योग्य शाल दुशाले ओढकर शीतसंबंधी दुःखोंसे अपनेको बचाते रहते हैं ॥१४॥
री--'संघाडीओ' छत्याहि.
કઈ કઈ સાધુજન ઠંડીના બચાવ માટે પિતા પાસે રાખેલાં વસ્ત્રાદિકથી પિતાના શરીરને ઢાંકી ઠંડીથી રક્ષણ મેળવે છે. ક્યારેક ઉની કમ્બલ ઓઢી લે છે. તે ક્યારેક સુતરનાં બે વસ્ત્રોથી પિતાની ઠંડીનું નિવારણ કરી લ્ય છે. પરંતુ જ્યારે ઠંડીને ઉપદ્રવ વધે છે, ત્યારે ઉની કમ્બલ અને સુતરાઉ વસ્ત્રો ભેળાં કરી ઓઢે છે અને ઠંડીથી પિતાનું રક્ષણ કરે છે. પરતીર્થિક તાપસજન તે આ સમયે લાડાં બાળી ધુણી ધખાવી એની પાસે બેસી તાપે છે અને એ રીતે કડકડતી ઠંડીથી પિતાની રક્ષા કરે છે. ધનવાળા કે ગૃહસ્થો આ સમયે શાલ દુશાલા मोदीनीथी पातान भयावे छे. (१४)
श्री आयागसूत्र : 3