SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ५५८ आचाराङ्गसूत्रे टीका-अशनपानस्य मात्रज्ञा-परिमाणज्ञः । तथा रसेषु-मधुरादिषु नानुगृद्धः =अनासक्तः, गृहस्थावस्थायामपि रसगृद्धिरहितवादिति भावः, अत एव अप्रतिज्ञः रसविशेषप्रतिज्ञावर्जितः, 'अद्य मया मोदका एव ग्राह्याः' इत्यादिरूपा प्रतिज्ञा भगवतो नासीत् , किन्तु शीतलपर्युषितपिण्डनीरसपुराणकुलत्थादिके सप्रतिज्ञ एव । तथा-अक्षिणी अपि रजःकणकादिनिस्सारणाय न प्रमार्जयति, अपि च मुनिः सर्वजीवसमभावो भगवान् गात्रं न कण्डूयते दंशमशकादिदंशनेऽपि हस्तादिना शरीरसंघर्षण न कृतवानित्यर्थः ॥ २०॥ फिर भी--'मायण्णे' इत्यादि। भगवान सदा अशनादिकका सेवन मात्रानुसार ही किया करते थे, क्यों कि वे स्वयं 'इन्हें कितनी मात्रामें लेना चाहिये' इस विषयसे परिचित थे। तथा प्रभु कभी भी किसी भी रसमें गृद्ध नहीं बने । गृहस्थ अवस्थामें भी ये रसगृद्धिसे रहित रहे, इसी लिये भगवान् किसी रसवि शेषके लेनेकी प्रतिज्ञा अंगीकृत नहीं की। " आज मैं मोदक ही खाऊँगा" इत्यादि प्रकारकी प्रतिज्ञा भगवानने कभी भी धारण नहीं की। शीतल, पर्युषित पिण्ड और नीरस पुरानी कुलथी आदिके आहार लेनेमें तो वे नियमयुक्त ही रहे। भगवानने अपनी आंखोंमें गिरे हुए रजके कणोंको निकालने के निमित्त आंखोंको कभी कहीं न मसलते और न देशमशकादिकके काटने पर शरीरको खुजाते थे॥ २० ॥ श-'मायण्णे' त्यादि. ભગવાન સદા અશનાદિકનું સેવન માત્રાનુસાર જ કરતા હતા, કેમ કે તેઓ સ્વયં “એને કેટલી માત્રાથી લેવાં જોઈએ તેનાથી પરિચિત હતા, તથા પ્રભુ ક્યારેય પણ કઈ પણ રસમાં વૃદ્ધિવાળા થયા નથી. ગૃહસ્થ અવસ્થામાં પણ તેઓ રસગૃદ્ધિથી અલિપ્ત રહ્યા હતા. આ કારણે ભગવાને કદી કોઈ રસ વિશેષને લેવાની પ્રતિજ્ઞા અંગીકૃત કરેલ ન હતી. “આજ હું લાડુ જ ખાઈશ” ઈત્યાદિ પ્રકારની પ્રતિજ્ઞા ભગવાને કદિ પણ ધારણ કરેલ ન હતી. શીતળ, પર્યષિત-પિંડ અને જુની કળથી વગેરેને આહાર લેવામાં તે તેઓ પ્રતિજ્ઞાવાળા જ રહ્યા, ભગવાને પિતાની આંખોમાં પડેલા રજકણને બહાર કાઢવા નિમિત્તે પણ આંખોને કદિ મસળી ન હતી, તેમ ડાંસ, મચ્છરના કર उपाथी शरीरने हि ५५५ माणेस नथी. (२०) श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy