________________
श्रुतस्कन्ध. १ विमोक्ष अ. ८. उ.८ ययोगाद् दुष्पणिहितवाग्योगादातध्यानादिमनोयोगाचावधप्रादुर्भावकारणाद् आत्मानम् उत्कर्षयेत्-पृथक कुर्यात् निवर्तयेदित्यर्थः । तत्र इङ्गितमरणे धृतिसंहननयुक्तोऽप्रतिकर्मदेहः वर्धिष्णुशुभाध्यवसायो वीतरागमोक्तपदार्थसाथस्वरूपश्रद्धामरूपणास्पर्शनाप्रतिनिविष्टचित्तः 'सर्पस्य कञ्चुक इव शरीरमिदं मम त्याज्य'मित्येवं कृतनिश्चयः स भिक्षुः स्पर्शान=सकलदुःखविशेषान् अध्यासयेत् एते च उपवेशन और पार्श्वपरिवर्तन आदिकाययोगसे, अशुभ वचनयोगसे एवं आतध्यान आदि युक्त मनोयोग से जो पापोंकी उत्पत्ति के कारण हैं उनसे अपने को वह मुनि सर्वथा दूर रखे।
इस-इंगितमरण-में धृति एवं संहननसे युक्त साधु, कि जिसके शुभ अध्यवसाय वर्धनशील हैं और वीतराग प्रभु द्वारा प्ररूपित पदार्थों के स्वरूपकी श्रद्धा करने में, उनकी प्ररूपणा करने में और अन्तरंग भावसे उनकी स्पर्शना करने में जिसका चित्त लवलीन हो रहा है, जैसे सर्प अपनी कंचुकी (कांचली)को छोड दिया करता है-उसके परित्याग में उसे किसी भी तरह का संकोच या कष्ट नहीं होता है उसी तरह मुझे भी यह शरीर अवश्य छोडने योग्य है, इस प्रकार से जिसने दृढ निश्चय कर लिया है समस्त दुःखविशेषोंको सहन करता रहे। "ये सम्पूर्ण दुःखादिक पौद्गलिक शरीरके ही बाधा करते हैं, धर्मका अनुष्ठान करनेवाले ऐसे मेरा तो ये कुछ भी बिगाड नहीं कर सकते" લેવું જોઈએ. ઉત્થાન, ઉપવેશન અને પાર્શ્વ પરિવર્તન (પડખું ફેરવવું) વગેરે કાય એગથી અશુભ વચન યુગથી તેમજ આધ્યાન વગેરે યુક્ત મનેયેગથી જે પાપોની ઉત્પત્તિનું કારણ છે તેનાથી મુનિ પિતાની જાતને સર્વથા દૂર રાખે.
એ ઇગિત મરણમાં ધતિ અને સંહનનથી યુક્ત કે જેના શુભ અધ્યવસા વર્ષનશીલ છે. અને વીતરાગ પ્રભુ દ્વારા પ્રરૂપિત પદાર્થોના સ્વરૂપની શ્રદ્ધા કરવામાં, તેની પ્રરૂપણ કરવામાં અને અન્તરંગ ભાવથી એની સ્પર્શના કરવામાં જેનું ચિત્ત લવલીન બની ગયેલ છે. જેમ સર્ષ પિતાની કાંચળી છોડી દે છે–એના પરિત્યાગથી સાપને કઈ તરેહનું સંકટ કે સંકેચ થતાં નથી. આજ રીતે મારે પણ આ શરીર અવશ્ય છેડવા ગ્ય છે આ પ્રકારને જેણે દઢ નિશ્ચય કરી લીધેલ છે તેવા મુનિ સમસ્ત દુખેને કઈ પ્રકારના આકંદ વગર સહન કરતા રહે. “એ સંપૂર્ણ દુઃખાદિક પૌગલિક શરીરને જ બાધા કરે છે– ધર્મનું અનુષ્ઠાન કરવાવાળા મારા જેવાનું તે એ કાંઈ પણ બગાડી શકવાના
શ્રી આચારાંગ સૂત્ર : ૩