SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ४९२ आचारागसूत्र कथयति-तत्र संयमे पराक्रममाणम् अचेलम्-वस्त्ररहितं तृणस्पर्शाः तृणस्पर्शजन्यदुःखानि स्पृशन्ति-अभिभवन्ति, एवं शीतस्पर्शाः स्पृशन्ति, तेजःस्पर्शाः स्पृशन्ति, दंशमशकस्पर्शाः स्पृशन्ति, एतादृशान् एकतरान् अन्यतरान् विरूपरूपान् स्पर्शान् सोऽचेल: =अधिसहते लाघविकमागमयन् यावत् सम्यक्त्वमेव समभिजानीयात्। व्याख्या पूर्वदिशाऽवसेया॥ सू०२॥ प्रतिमापतिपन्नोऽभिग्रहविशेषं स्वीकुर्यात्-" अहमन्येभ्यः प्रतिमाप्रतिपन्नेभ्यः किमपि दास्यामि, तेभ्यो वा ग्रहीष्यामि" इत्यादि चतुभङ्गिकया दर्शयति'जस्स णं' इत्यादि। लिया है तो वस्त्रका भी परित्याग कर देवे" जो यह विषय बतलाया है उससे भिन्न पक्षका आश्रय कर सूत्रकार कहते हैं कि-संयममें लवलीन वस्त्ररहित साधुको तृणस्पर्शजन्य दुःखविशेष पीडित करते हैं, शीतस्पर्श दुःखित करते हैं, उष्ण स्पर्श कष्ट पहुंचाते हैं, दंशमशक बाधा पहुंचाते हैं, एकतर या अन्यतर विरूपरूप परिषह उसे आकुलित करते हैं, परन्तु उस अचेल-वस्त्ररहित साधुका कर्तव्य है कि वह इन समस्त परिषहजन्य बाधाओंको सहन करे। इससे उसे यह लाभ है कि उसके संचितकर्मोंका भार हल्का होगा और आगामी कर्मोंका बंधन भी शिथिल होता रहेगा।' लाघवियं आगममाणे' यहांसे ले कर ‘सम्मत्तमेव समभिजाणिया' यहां तकके इन पदोंकी व्याख्या चतुर्थ उद्देशमें पहिले की गई व्याख्या के अनुसार ही जान लेनी चाहिये ॥सू०२॥ લીધો હોય તે વસ્ત્રને પણ પરિત્યાગ કરે” જે આ વિષય બતાવ્યો છે તેનાથી ભિન્ન પક્ષનું આચરણ કરી સૂત્રકાર કહે છે કે–સંયમમાં લવલીન વસ્ત્રરહિત સાધુને તૃણસ્પર્શજન્ય દુઃખવિશેષ પીડા કરે છે, ઠંડીને સ્પર્શ દુખ કરે છે, ગરમીને સ્પર્શ પીડા પહોંચાડે છે. ડાંસ, મચ્છર બાધા પહોંચાડે છે. એકતર અને અન્યતર વિરૂપરૂપ પરિષહ તેને આકુળ વ્યાકુળ કરતાં રહે છે, પરંતુ એ અચેલ–વસ્ત્રરહિત સાધુનું એ કર્તવ્ય છે કે તે આવી સમસ્ત પરિષહજન્ય પીડા સહન કરે. આથી તેને એ લાભ છે કે તેના સંચિત કર્મોને ભાર હળવે થશે, અને આગામી કર્મોનું બંધન પણ શિથિલ થતા રહેશે. "लाघवियं आगममाणे " माथी दाई “ समत्तमेव समभिजाणिया ” मी सुधीना પદની વ્યાખ્યા પહેલાં ચતુર્થ ઉદ્દેશમાં કહેવાઈ ગયેલ વ્યાખ્યાની અનુસાર જાણી देवीन. (सू०२) श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy