SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे स महापुरुषतया धृतिबलसम्पन्नस्तादृशो न भवतीत्यर्थः, तथा-आतीतार्थः आ-समन्ताद् अतीव इतो-ज्ञातः अर्थी जीवाजीवादिपदार्थों येन स आतीतार्थ:-सम्यक्तया परिज्ञातपदार्थसार्थः। यद्वा-आतीता-सम्यग्रूपेणातिका न्ता अर्थाः-प्रयोजनानि यस्य स आतीतार्थः निवृत्तव्यापारः, एवम्-' अनातीतःआ समन्तात् अतीव इतागतोऽनादिसंसारं स आतीतः, अविद्यमान आतीतो यस्य सः-अनातीतः अपारसंसारपारगामी, स भिक्षुः, तद्-इङ्गितमरणं-'सत्यं ' सद्भयो हितं सत्यं सर्वज्ञोपदेशेन सुगतिगमनेऽविसंवादात्तथ्यं विज्ञाय भिदुरं-प्रतिक्षणविशरणशीलं कायम् औदारिकं देहं त्यक्त्वा विहाय विरूपरूपान्-बहुविधान् परीषहोपसर्गान् संविधूय-अपनीय अस्मिन्धीतरागोपदिष्टे शासने विश्रम्भणतया विश्वासभाजनतया तदुक्तागमस्य निःसंशयं परिशीलितत्वेन भैरवं कातराणां भयावह कथंकथी होता है, "मैं अब इस आचारका पालन कैसे कर सकूँगा" ऐसी कथा किया करता है परंतु यह ऐसा नहीं है, क्यों कि यह महापुरुष होनेसे धृतिबलसम्पन्न होता है । यह आतीतार्थ होता है-अच्छी तरहसे जीव और अजीव आदि पदार्थों का ज्ञाता होता है। अथवा सम्यक्पसे अतिक्रान्त हो चुके हैं समस्त प्रयोजन जिसके ऐसा होता है। यह अनातीत-अपार संसारसे पारगामी होता है। ____यह मुनि सर्वज्ञके उपदेशसे सुगतिके गमनमें विसंवादरहित होनेसे ही सज्जनोंके लिये हितविधायक इस इंगितमरणरूप सत्यको जो कायरोंके लिये भयावह है जानकर वीतराग उपदिष्ट शासनमें विश्वासयुक्त होनेके कारणसे ही सेवन करता है और यह समझता है कि "यह औदारिक शरीर प्रतिक्षण विनाशरूप है, इस लिये इस मरणद्वारा इसका त्याग તે મહાપુરૂષ હોવાથી વૃતિબળસંપન્ન હોય છે, તે આતીતાર્થ હોય છે સારી રીતે જીવ અને અજીવ વગેરે પદાર્થોના જાણકાર હોય છે. અથવા સમ્યકરૂપથી અતિ કાન્ત થઈ ચુક્યા છે સમસ્ત પ્રોજન જેમનાં એવાં હોય છે, તે અનાતીત–અપાર સંસારથી પારગામી હોય છે. તે મુનિ સર્વજ્ઞના ઉપદેશથી સુગતિના મનમાં વિસંવાદરહિત હેવાથી જ સજજનેને માટે હિતવિધાયક એવા ઈંગિતમરણરૂપ સત્યને જે કાયરોને માટે ભયકારક છે જાણીને વીતરાગદ્વારા ઉપદેશેલ શાસનમાં વિશ્વાસ હોવાના કારણે સેવે છે અને સમજે છે કે “આ ઔદારિક શરીર પ્રતિક્ષણ વિનાશરૂપ છે. આ માટે એ મરણદ્વારા ત્યાગ કરશે તે સર્વોત્તમ કાર્ય છે” આ ખ્યાલથી જે ઔદારિક શરીરને એના સેવનથી પરિત્યાગ કરે છે એટલે આ મરણનું આચરણ કરતી વખતે श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy