SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ विमोक्ष० अ. ८ उ. ५ तदा मुनिः किं कुर्यादित्याह-'स' इत्यादि-सा-जिनकल्पिकाद्यन्यतमो मुनिः पूर्वमेव= =आहारादिग्रहणात्प्रथममेव आलोचयेत्= अधःकर्मादिदोषदूषिततयाऽभ्याहततया च प्रासुकमप्यशनादिकमेतन्न मम कल्पते, तत्सेवनापेक्षया मरणमेव श्रेयः' इति विचारयेत् , तं गृहपतिं संबोधयेच्च, तद्यथा-हे आयुष्मन् ! गाथापते ! एतदभ्याहृतमशनं चतुर्विधम् सदोषं निर्षि वा यथायोग्यं भोक्तुमुपभोक्तुं वा पातुं वा अन्यानपि अशनाद्यतिरिक्तानपि वस्त्र-पात्रादिकान् एतत्पकारान् अभ्याहृतान् अधःकर्मादिदोषदुष्टान् वा न मम कल्पत इति, इत्येवं दातुमुघतं गृहपतिमनासेवनयाऽऽज्ञापयेत् ॥ मू० १॥ ल्पिक आदि मुनिजनों में से कोई भी मुनिजन क्यों न हो वह आहार आदिके ग्रहणके पहिले ही इस बात की आलोचना करेकि यह “आहार आदि सामग्री आधाकर्मी आदि दोषोंसे दूषित होनेसे, एवं अम्याहृतलाई गई होनेसे प्रासुक होने पर भी मुझे कल्प्य नहीं है, इसके सेवनकी अपेक्षा मरण ही अच्छा है" ऐसा विचार करे। तथा लाकर देनेवाले उस गृहस्थको भी इस प्रकार समझावे कि-" हे आयुष्मन् ! गृहस्थ! यह लाया गया चारों प्रकारका आहार, अथवा यथायोग्य वस्त्र पात्र आदि अन्य वस्तुएं जो इसी प्रकार की हैं चाहे सदोष हों चाहे निर्दोष हों, मेरे भोग उपभोग एवं पानके योग्य नहीं हैं, क्यों कि ये सब आधा कर्मादिदोषोंसे युक्त हैं । आधाकर्मादिदोषविशिष्ट आहारादिक सामग्री साधु को कल्प्य नहीं मानी गई, है इस लिये मैं इन सबका परिहार करता हूं।" सू० १॥ કરવું ઠીક નથી. આમાં જનકલ્પી આદિ મુનિજનેમાંથી કઈ પણ મુનિજન કેમ ન હોય તે આહાર આદિનું ગ્રહણ કરતાં પહેલાં જ આ વાતનો વિચાર કરે કે “આ આહાર આદિ સામગ્રી આઘાકમી આદિ દેથી દૂષિત હોવાથી, અને અભ્યાહુત–લાવવામાં આવેલ હોવાથી પ્રાસુક હોવા છતાં પણ મારા માટે કપ્ય નથી, એના સેવનની અપેક્ષા મરણ જ સારું છે એ વિચાર કરે. અને લાવીને આપનાર એ ગૃહસ્થને પણ આ પ્રકારથી સમજાવે કે-“હે આયુમન ! ગૃહસ્થ ! આ લાવવામાં આવેલ ચારે પ્રકારને આહાર, અથવા યથાયોગ્ય વસ્ત્ર પાત્ર આદિ અન્ય વસ્તુઓ જે એ પ્રકારની છે. ચાહે સદોષ હોય, ચાહે નિર્દોષ હોય, મારા ભોગ ઉપભોગ અને પાનના યોગ્ય નથી કેમ કે એ બધું આધાકર્માદિ દોષોથી ભરેલ છે. આધાકર્માદિષવિશિષ્ટ આહારાદિક સામગ્રી સાધુને માટે કપ્ય માનવામાં આવેલ નથી, આ માટે હું આ બધાને ત્યાગ કરું છું.(સૂ૧) श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy