SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ४५२ आचारागसूत्रे श्रेयान् , परन्तु तेषां चिरकालसाध्यतया कालक्षेपासहनयोग्येऽस्मिन्नवसरे न सम्भवोऽस्ति । उपसर्गश्च सोढुमनर्हचारित्रविराधकः समुपस्थितस्तस्मात्साम्प्रतमापवादिकमपि तत्क्षणनिष्पाद्यं वैहायस-गार्द्धपृष्ठाख्यं बालमरणं पण्डितमरणमेवेति भावः। ___ ननु वैहायसगाईपृष्ठादिरूपबालमरणे सत्यनाधिगमस्यागमे दर्शनं यथाभक्तपरिज्ञा, इङ्गितमरण, और पादपोपगमन, इन तीन मरणोंमें से किसी एक मरणकी आराधनासे होता, पर हाय ! मुझ दुर्भागीके लिये यह जीवन का सुवर्ण अवसर देखनेके लिये नहीं मिला। इस प्रकार आत्माकी निंदा करता हुआ वह साधु यह देख कर कि-"इन मरणोंका समय चिरकाल साध्य है, और यह समय अब कालक्षेप करने योग्य नहीं है, इनकी सम्भावना भी यहां कैसे हो सकती है, यह चारित्रविध्वंसक उपद्रव जो दुर्निवार आकर उपस्थित हो गया है इस लिये इस समय यही अपवादमार्गरूप मरण मेरे लिये पंडितमरण है, वैहायस, गाईपृष्ठ आदि मरण बालमरण हैं, परन्तु मेरा काम तो इस समय इनसे ही साध्य होता है अतः इन्हें ही पंडितमरण मान कर मैं अपना काम कर लूं, इसीमें मेरा कल्याण है, वैहायस आदि मरण स्वीकार करे। शङ्का-वैहायस और गाईपृष्ठरूप बालमरणसे प्राणोंको छोड़नेवालों को अनर्थकी प्राप्ति आगममें बतलाई है, जैसेહું તો એ ચાહું છું કે મારું મરણ ભકતપરિજ્ઞા, ઇંગિત મરણ, અને પાદપેપગમન, આ ત્રણ મરણમાંથી એક મરણની આરાધનાથી થાય, પરંતુ મારા જેવા દુર્ભાગીને માટે જીવનને આ સુવર્ણ અવસર જોવા ન મળે, આ રીતે આત્માની નિંદા કરતાં કરતાં તે સાધુ આ જોઈને-“એ મરણને સમય ચિરકાળસાધ્ય છે, અને આ સમય હવે કાળક્ષેપ કરવા ગ્ય નથી તો એની સંભાવના પણ કેમ થઈ શકે ? આ ચારિત્રને નાશ કરનાર ઉપદ્રવ આવીને પડ્યો છે, એ કારણે મારે માટે આ સમયે અપવાદમાગરૂ૫ મરણ પંડિત મરણ છે. વિહાયસ, ગાદ્ધપૃષ્ઠ વગેરે મરણ બાળ-મરણ છે, મારું કામ તો આ સમયે આથી જ સાધ્ય બને છે. આથી આને જ પંડિતમરણ માનીને હું મારું કામ કરી લઉં. આમાં જ મારું કલ્યાણ છે.” વહાયસ આદિ મરણ સ્વીકાર કરે. શંકા–વિહાયસ અને ગાદ્ધ પૃષ્ઠરૂપ બાળમરણથી પ્રાણ છોડવાવાળાને અનથની પ્રાપ્તિ થવાનું આગમમાં બતાવેલ છે. જેમ श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy