________________
। अथाष्टमाध्ययनस्य तृतीय उद्देशः ।
अभिहितो द्वितीयोद्देशः, साम्प्रतं तृतीय आरभ्यते, अस्य च पूर्वी देशेन सहायं सम्बन्धः - अनन्तरोद्देशे चाकल्पनीयाशनादिग्रहणनिषेध उक्तः, अत्र च गृहपतिः कदाचिच्छीतादिना प्राप्तप्रकम्पं भिक्षाद्यर्थमागतं भिक्षं पृच्छति - 'कामचेष्टयैव भवच्छरीरं कम्पते ? ' इति तस्य गृहपतेरसदाशङ्कां मुनिर्दरीकुर्यात्, 'शीतादिना मम गात्रं कम्पते नान्यथे' - ति प्रतिपादयिष्यते, तत्र मध्यमावस्थायां शीतप्रवेपितगात्र प्रसङ्गात्तस्य वयसः संयमाचरणयोग्यतां प्रथमसूत्रेणोपदर्शयति' मज्झिमेण ' इत्यादि ।
आठवें अध्ययनका तीसरा उद्देश ।
64
द्वितीय उद्देश कहा । अब तृतीय उद्देश कहा जाता है, इस उद्देशका पूर्व उद्देशके साथ यह सम्बन्ध है - वहां साधुके लिये अकल्पनीय अशनादि ग्रहण करनेका निषेध किया है, इस उद्देशमें यह बतलाया जायगा कि अपने घर आहारादि ग्रहण करनेके निमित्त आये हुए मुनिको कोई भद्र गृहस्थ कदाचित् शीतादि कारणवश प्रकम्पित होते देख पूछे कि कामकी चेष्टासे ही आपका शरीर काँप रहा है क्या ? तब साधुका कर्तव्य है कि वह इस प्रकारकी गृहस्थकी असत्-खोटी आशंकाका निवारण करे और कहे कि " शीतादिक निमित्तसे ही मेरा शरीर कांप रहा है अन्य कारणसे नहीं ।" उसमें सर्व प्रथम मध्यम अवस्थामें शीत से कंपित शरीरके प्रसंगसे उस अवस्था की संयम के आचरणकी योग्यता को सूत्रकार प्रदर्शित करते हैं-' मज्झिमेण ' इत्यादि ।
ܕ
આઠમા અધ્યયનના ત્રીજે ઉદ્દેશ
બીજો ઉદ્દેશ કહેવાઈ ગયેલ છે, હવે ત્રીજો ઉદ્દેશ કહેવામાં આવે છે. આ ઉદ્દેશના પૂર્વ ઉદ્દેશ સાથે એવા સબંધ છે–સાધુને અકલ્પનીય અશનાદિ ગ્રહણ કરવાના એમાં નિષેધ કરવામાં આવેલ છે. આ ઉદ્દેશમાં એ બતાવવામાં આવશે કે પેાતાને ઘેર આહારાદિ ગ્રહણ કરવા નિમિત્તે આવેલા મુનિને કોઇ ભદ્ર ગૃહસ્થ ઠ'ડીના કારણે થરથરતા જોઈ પૂછે કે “કામની ચેષ્ટાથી આ શરીર ક’પી રહ્યું છે કે શું ?” ત્યારે સાધુનુ એ કર્તવ્ય છે કે તેણે પેલા ગૃહસ્થની ખોટી શંકાનું નિવારણ કરવું અને કહેવું કે‘ઠંડીના કારણે મારૂં શરીર કંપી રહ્યું છે બીજું કાઈ કારણ નથી ” આમાં સર્વ પ્રથમ મધ્યમ અવસ્થામાં ઠંડીથી કંપતા શરીરના પ્રસંગથી એ અવસ્થામાં સયમના આચરણની ચેાગ્યતાને સૂત્રકાર પ્રદર્શિત કરે छे- “ मज्झिमेण " त्याहि.
શ્રી આચારાંગ સૂત્ર : ૩