________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. २
४०१ मीपमागत्य 'अयं सानुक्रोशः लाभालाभसन्तोषी भिक्षोपजीवी परोपकारपरायणोऽस्ति तस्मादेत स्मै सर्वमशनादिकं दास्यामी'-ति चेतसि विचिन्त्य च ब्रूयात्-वक्ष्यमाणं वाक्यं कथयेत् , तदेवाह-आयुष्मन् ! श्रमण! भो मुने! अहं संसारपारावारपारं जिगमिषुः खलु' वाक्यालङ्कारे तवार्थाय भवदर्थ सर्वम् अशनं पानं खाद्यं स्वाधं चतुविधमप्याहारम् , तथा वस्त्रं पतद्ग्रहं कम्बलं पादप्रोञ्छनं समुद्दिश्यम्भवन्तमुद्दिश्य एवं प्राणिनो भूतानि जीवान् सत्त्वानि समारभ्य-विराध्य सम्पादितम् अशनादिसम्पादने षड्जीवनिकायविराधनाया अवश्यम्भावात् , तदशनादिकं क्रीत-मूल्येन, प्रामित्यम्-अप मित्यमुच्छिन्नतया गृहीतम् , आच्छिद्यं बलात्कारेण यद् दुर्बलाद् गृअनभिज्ञ है वह आकर इस ख्यालसे कि “यह साधु सानुक्रोश लाभ और अलाभमें संतोषीभिक्षोपजीवी तथा परोपकारमें निरत है इस कारण इसके लिए मैं अशन वसनादिक दं” इस भावनासे प्रेरित होकर ऐसा कहता है कि-हे आयुष्मन् मुने ! मैं संसाररूपी समुद्रसे पार होनेका हूं, अतः आपके लिये समस्त अशन, पान, खाद्य, स्वाद्य, ये चार प्रकारका आहार, तथा वस्त्र,पात्र, कम्बल और रजोहरण देना चाहता हूं। ये समस्त वस्तुएँ मैंने आपके उद्देशसे ही रख छोड़ी है । इनकी तैयारी करनेमें अथवा संग्रह करनेमें अनेक प्राणियों भूतों जीवों और सत्त्वोंकी विराधना हुई है, क्यों कि षट्कायके जीवोंकी विराधना हुए विना इनकी उत्पत्ति हो भी कैसे सकती है, आपको देनेके लिये ही मैंने इन्हें मूल्य दे कर खरीदा है, इन वस्तुओंको मैंने येन केन प्रकारेण उधार ले कर इन्हें रखा है। बलात्कारसे छीन कर इनका संग्रह किया है। मेरे घरमें इन वस्तुભદ્ર સમ્યગ્દષ્ટિકોઈ ગૃહસ્થ જે મુનિના આચારથી અજાણ છે તે આવીને આવા ખ્યાલથી કે “આ સાધુ સાનુકેશ લાભ અને અલાભમાં સંતોષી, ભિક્ષોપજીવી, તથા પરોપકારમાં નિરત છે આ કારણે આને હું અન્ન વસ્ત્ર આપું” આ આવી ભાવનાથી પ્રેરિત બની સાધુ સમક્ષ આવી વંદના કરી કહે છે–હે આયુશ્મન મુને ! હું સંસારરૂપી સમુદ્રથી પાર થવાને અભિલાષી છું આપના માટે અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, આ ચાર પ્રકારના આહાર તથા વસ્ત્ર, પાત્ર, કમ્બલ અને રજોહરણ દેવા ચાહું છું. આ બધી વસ્તુઓ મેં આપના ઉદ્દેશથી જ રાખી છે. આની તૈયારી કરવામાં અથવા સંગ્રહ કરવામાં અનેક પ્રાણીઓ, ભૂત, અને સત્વેની વિરાધના થઈ છે, કેમ કે ષકાયના જીની વિરાધના થયા વિના એની ઉત્પત્તિ થઈ પણ કેમ શકે ?, આપને આપવા માટે જ મેં આ વસ્તુઓ મૂલ્ય દઈ ખરીદી છે, આ બધી વસ્તુઓ ઉછીતી લઈને રાખેલ છે, બળાત્કારથી દુર્બળોથી છીનવી એને સંગ્રહ કરેલ છે. મારા ઘરમાં
શ્રી આચારાંગ સૂત્ર : ૩