________________
आचारास्त्रे 'तदेवे 'त्यादि-तदेव-सावद्याचरणमेव उपातिक्रम्य-उल्लङ्घयाहं वर्तमानोऽस्मीत्येवंभूतस्य मम एष महान विवेकः हेयोपादेयरूपविचारो व्याहृतः कथितः, अनपिहितास्रवद्वारेण भवता सह सम्भाषणेनालम् ।
ननु परतीथिका अपि वनवासिनः फल-मूल-कन्दाबाहारास्तरुतलवासिनो भवन्ति, कथं ते संभाषणानौं ? इति चेन्न, वनवास-फलाहारादिकरणेन न धमा, अपितु जीवाजीवादितत्त्वपरिज्ञानपूर्वकनिरवद्याचरणात् , तच्च तेषां नास्ति । एतमेवार्थमाविवियन्नाह-'ग्रामे वे 'त्यादि-ग्रामे ग्रामविषये वसेच्चेद्धर्मों भवेद् , एवमरण्ये-चने मैं सदा इन कृत्यों-पापोंसे दूर रहता हूं। मेरा विवेक-हेय और उपादेयकी जागृतिरूप बोध भी मुझे यही कहता है। महापुरुषोंकी भी यही शिक्षा है। अतः जिन्होंने इन पापमय सावध व्यापारोंके अत्यागसे अपने कर्मों के आस्रवके द्वारको बंद नहीं किया है, उनके साथ संभाषण करना भी मुझे उचित नहीं है। __ शङ्का-परतीर्थिक जन भी वनमें रहते हैं, कंद, मूल और फल आदिका आहार करते हैं, गिरि गुफामें एवं वृक्षोंके नीचे निवास करते हैं तो फिर ये संभाषणके अयोग्य कैसे माने जा सकते हैं ?
उत्तर--कन्दमूल आदि खानेसे और वनमें निवास करनेसे धर्मकी प्राप्ति होती है, सो बात नहीं है । धर्मकी प्राप्तिका कारण जीव और अजीव आदि तत्वोंका परिज्ञानपूर्वक निरवद्य आचरण करना है। यह उनके नहीं होता है। इसी अर्थको समझाते हुए सूत्रकार कहते हैंઅભિલષિત નથી. આ માટે હું સદા એ કુકૃપાપોથી દૂર રહું છું. મારા વિવેક-હેય અને ઉપાદેયની જાગૃતિરૂપ ધ પણ મને એ કહે છે. મહાપુરૂષોની પણ એ શિક્ષા છે. માટે જેઓએ આવા પાપમય સાવઘવ્યાપારેના અત્યાગથી પોતાના કર્મોનો આસવનું દ્વાર બંધ કરેલ નથી તેની સાથે સંભાષણ કરવું પણ મને ઉચિત નથી.
શંકા–પરતિર્થીક જન પણ વનમાં રહે છે, કંદ, મૂળ, ફળ આદિને આહાર કરે છે. ગિરિ ગુફામાં અને વૃક્ષોની નીચે વાસ કરે છે, તે પછી એઓ સંભાષણ કરવાને અયોગ્ય કેવી રીતે માની શકાય?
ઉત્તર–કંદમૂળ આદિ ખાવાથી અને વનમાં નિવાસ કરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે એવી વાત નથી. ધર્મની પ્રાપ્તિનું કારણ જીવ અને અજીવ આદિ તત્ત્વનું પરિજ્ઞાનપૂર્વક નિરવ આચરણ કરવું તે છે. આ તેનાથી બનતું નથી.
श्री. मायाग सूत्र : 3