SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ आचाराङ्गसूत्रे यमतः सद्भावात् तथा च-लोकः अलोको भवति, अलोकोऽपि लोकः, इत्यादि सर्वमनिष्टम् । " किश्च - लोकालोका पेक्षयाऽस्तित्वस्य व्यापकत्वे जिनदत्तजिनदासादेरप्यलोकत्वापत्तिः, व्याप्याया जिनदत्तव्यक्तेर्नियमतो व्यापकीभृतलोकास्तित्वसद्भावाद, जिनदत्तादौ अलोकव्यापकास्तित्वस्य सद्भावे अलोकत्वसत्ताया अवश्यम्भावात् । किञ्च - यद्यस्तिस्वरूपेण हेतुना लोकत्वं साध्यते तर्हि 'अस्तित्वरूपो हेतुरस्ति' इति कृत्वा हेतुरपि अस्तित्ववानेव भवति, तथा च हेतोरपि लोकत्वे सिद्धे हेतुभी व्यवस्था नहीं बन सकती है । तथा-लोक और अलोककी अपेक्षासे अस्तित्वमें व्यापकता मानने पर जिनदत्त और जिनदास आदि व्यक्तियोंमें भी लोकत्व और अलोकत्व की आपत्ति आयगी; क्योंकि उभयकी सत्ताका वहां सद्भाव है। व्याप्य जिनदत्त आदि व्यक्ति लोकरूप इसलिये माने जाने चाहिये कि उनमें लोकका व्यापक जो अस्तित्व है उसका सद्भाव है, तथा अलोकका व्यापक जो अस्तित्व है उसका भी वहां सद्भाव है। तथा - यदि अस्तित्वरूपसे लोककी सिद्धि होती है तो कोई यहां यह भी प्रश्न कर सकता है कि अस्तित्वरूप हेतु जब स्वयं अस्तिरूप है तो उसे भी अस्तित्वविशिष्ट होनेसे लोकत्वापत्ति आवेगी, अर्थात् वह स्वयं लोकरूप हो जायगा । " तथा - हेतु और साध्यमें लोकरूपपनेसे एकत्वापत्ति आ जानेसे साध्यसाधकभाव ही नहीं बन सकता है, ऐसी स्थिति में किसको हेतु मान અનિષ્ટપત્તિ થવાથી કાંઈ પણ વ્યવસ્થા નથી થઇ શકતી. તથા—લોક અને અલોકની અપેક્ષાથી અસ્તિત્વમાં વ્યાપકતા માનવાથી જીનદત્ત અને જીનદાસ વગેરે વ્યક્તિઓમાં પણ લેાકત્વ અને અલેાકત્વની આપત્તિ આવી જશે. કેમ કે બન્નેની સત્તાના ત્યાં સદ્ભાવ છે. વ્યાપ્ય જીનવ્રુત્ત આદિ વ્યક્તિને લેાકરૂપ એ કારણે માનવી જોઈ એ કે એનામાં લેતુ જે વ્યાપક અસ્તિત્વ છે એના સદ્ભાવ છે, તથા અલેાકનું વ્યાપક જે અસ્તિત્વ છે એના પણ સદ્ભાવ છે. તથા—જો અસ્તિત્વરૂપથી લેાકની સિદ્ધિ થાય છે તે કઈ એવા પણ પ્રશ્ન કરી શકે છે કે અસ્તિત્વરૂપ હેતુ જ્યારે સ્વયં અસ્તિરૂપ છે તે એને પણ અસ્તિત્વવિશિષ્ટ હોવાથી લાકત્વાપત્તિ આવશે અર્થાત્ એ સ્વયં લેાકરૂપ ખની જશે. તેમજ હેતુ અને સાધ્યમાં લેાકરૂપપણાથી એકત્વાપત્તિ આવી જવાથી શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy