SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३६७ श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. १ अत्रोद्देशार्थाधिकारः । अस्मिकष्टोद्देशाः सन्ति । तत्र प्रथमे-त्रिषष्टयधिकत्रिशतप पण्डिकानामाहारोपधिशय्यादिसंसर्गों वर्जनीयः, किं पुनस्तन्मतस्वीकारः। तपःसंयम विराधकानामवसन्नपार्श्वस्थादीनां संसर्गत्यागश्च कर्तव्य इति । (१) द्वितीये-चाकल्प्याहारादि प्रयच्छतस्तनिषेधरुष्टगृहस्थस्य शास्त्रोक्तदोषप्रकथनपुरस्सरं तदाहारादिपरित्याग इति । (२) । चित्त नहीं होना चाहिये और सम्यक्-रीतिसे निर्माण करना चाहिये इस बात को समझाने के लिये इस अध्ययनका प्रारंभ किया गया है। यहां उद्देशके अर्थका अधिकार है। इसमें आठ उद्देश हैं-१ प्रथम उद्देशमें यह बतलाया गया है कि मुनिजनको ३६३ पाखण्डिमतवालोंका आहार, उ पधि और शय्या आदिके संसर्गका परित्याग कर देना चाहिये। जब उनकी ये सब चीजें परिवर्जनीय हैं तो फिर उनके मतकी स्वीकृति तो घर्जनीय है ही, इसमें क्या कहना! इसी प्रकार यह भी बतलाया गया है कि जो तप और संयमके विराधक हैं ऐसे अवसन्न-पासस्थादिकोंका संसर्ग भी त्यागने योग्य है। २ द्वितीय उद्देशमें-मुनिकल्पके विरुद्ध-अकल्पनीय आहारादिक प्रदान करनेवाला गृहस्थ, "यह आहार मुनिजनके अयोग्य-अकल्प्य है" इस प्रकार मुनिजन द्वारा निषेध करनेपर यदि रुष्ट होता है तो, मुनिका कर्तव्य है कि वह उस आहारके ग्रहण करने में शास्त्रोक्त दोषोंका प्रतिपादन करे और उस आहारका परित्याग करे । यह प्रकट किया गया है । બનવું ન જોઈએ, અને સમ્ય-રીતિથી નિર્માણ કરવું જોઈએ. આ વાતને સમજાવવા માટે આ અધ્યયનને પ્રારંભ કરેલ છે. અહિં ઉદ્દેશના અર્થને અધિકાર છે. એમાં આઠ ઉદેશ છે. ૧ પ્રથમ ઉદેશમાં એમ બતાવેલ છે કે મુનિજને ૩૬૩ પાખંડીમતવાળાઓના આહાર, ઉપાધિ અને શૈયા આદિના સંસર્ગને પરિત્યાગ કરવું જોઈએ, જ્યારે તેની એ સઘળી ચીજો પરિવજનીય છે. તે પછી તેના મતની સ્વીકૃતિ તે વજનીય છે જ, એમાં કહેવાનું શું હોય. આ રીતે એ પણ બતાવાયું છે કે જે તપ અને સંયમને વિરાધક છે એવા અવસન્ન–પાસત્કાદિકનો સંસર્ગ પણ ત્યાગ કરવા યોગ્ય છે. ૨ બીજા ઉદ્દેશમાં–મુનિકલ્પના વિરૂદ્ધ અકલ્પનીય આહારાદિક પ્રદાન કરવાવાળા ગૃહસ્થ, “આ આહાર મુનિજનને માટે અયોગ્ય છે–અકથ્ય છે? આ પ્રકારે મુનિજનદ્વારા નિષેધ કરવાથી જે રીસાય તે, મુનિનું કર્તવ્ય છે કે તે તેવા આહારને ગ્રહણ કરવામાં શાસ્ત્રોકત દેનું પ્રતિપાદન કરે અને એ આહારને श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy