SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ५ ३५९ तथोक्तः-ज्ञातस्वमरणकालः साधुः, द्वादशवार्षिक्या संलेखनया क्रमशः शरीरं संलिख्य भक्तप्रत्याख्यानेङ्गितमरणपादपोपगमनान्यतममरणेन यावच्छरीरभेदः शरीरस्य भेदः स्वात्मनः पार्थक्यं यावद्भवति तावत् कालं मरणकालम् काक्षेत्-इच्छेत् शरीरविधूननं कुर्यादित्यर्थः। एवं भक्तप्रत्याख्यानादिभिः कृत्स्नकर्मक्षयं प्रत्याख्यान, इङ्गितमरण और पादपोपगमन; इनमें से किसी एक मरणसे अपनी आत्मासे जब तक शरीरकी पृथक्ता नहीं हो जाती तब तक शरीरको कृश करता रहे, समाधिमरणसे ही शरीरको छोडे। भावार्थ-औदारिक आदि शरीरत्रयका, अथवा भवोपग्राहि कर्मचतुष्टयका अभाव होते ही कर्मों के साथ लगे हुए युद्धका अन्त हो जाता है। इस अवस्थामें संग्राममें विजयश्री पानेवाले वीरकी तरह वह आत्मा भी अनन्त ज्ञान और अनन्तदर्शनकी विजयपताका फहराता हुआ पंच प्रकारके आचारोंकी पूर्णतासे मुक्तिका वरण कर लेता है। परीषह और उपसर्ग मुक्ति प्राप्तिकी तैयारी करनेवालेके लिये बाधक नहीं बनते हैं। हां, इनसे इतना अवश्य होता है कि वह आत्मा यदि इनका समभावसे सामना करता है तो मुक्ति प्राप्तिके लायक बाह्य और आभ्यन्तर तपोंको तपता हुआ, बाह्यमें कृशगात्र एवं भीतर शिथिल कर्मबंधवाला बन जाता है। इस अवस्थामें आत्मा कर्मोके भारसे हल्का बन ભક્તપ્રત્યાખ્યાન, ઈંગિતમરણ અને પાદપપગમન આમાંથી કેઈ એક મરણથી પિતાના આત્માથી જ્યાં સુધી શરીરની પૃથકતા નથી થતી, ત્યાં સુધી શરીરને કૃશ કરતા રહે, અને સમાધિમરણથી શરીરને છોડે. ભાવાર્થ ઓદારિક આદિ શરીરત્રયને અથવા ભવાપગ્રાહી ચાર કર્મોને અભાવ થતાં જ કર્મોની સાથે લાગેલા યુદ્ધનો અંત થઈ જાય છે. આ અવસ્થામાં સંગ્રામમાં વિજયશ્રી મેળવનાર વીરની માફક તે આત્મા પણ અનન્તજ્ઞાન અને અનંતદર્શનની વિજયપતાકા લહેરાવતા પાંચ પ્રકારના આચારેની પૂર્ણતાથી મુક્તિને માગે પહોંચે છે. પરિષહ અને ઉપસર્ગ મુકિત પ્રાપ્તિની તૈયારી કરવાવાળા માટે બાધક બનતા નથી. હા, એથી એટલું અવશ્ય થાય છે કે તે આત્મા કદાચ તેનો સમભાવથી સામનો કરે તે મુક્તિ પ્રાપ્તિને લાયક બાહા અને અંદરના તપોને તપતાં તપતાં બહારમાં કુશશરીર અને અંદરથી શિથિલ-કર્મબંધવાળા બની જાય છે. આ અવસ્થામાં આત્મા કર્મોના ભારથી હલકે બની પિતે પિતાને હલકે અનુભવ કરવા લાગે છે. જેવી રીતે લાકડાનું પાટીયું श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy